મદ અને નામની વચ્ચે મિત્રાઈ ન હોય; આપણે નામર્દ ગણુાઈ એ છીએ. જે નામની ગણુતરીમાંથી છૂટવું હોય તો શસ્ત્રક્રિયા શીખવાની જરૂર છે. આપણે સામ્રાજ્યમાં ભાગીદાર બનવું છે એ નિશ્ચય છે. તો પછી આપણે ગમે તેટલું દુ:ખ સહન કરીને, મરીને પણ સામ્રાજ્યનેા બચાવ કરવા જોઇ એ. જો સામ્રાજ્યને નાશ થાય તે તેની સાથે આપણી મહાન આશાએ પણુ નષ્ટ થાય છે. એટલે સ્વરાજ્ય મેવવાનો સહેજામાં સહેજો અને સૌધામાં સીધો રસ્તો સામ્રાન્ચના વાવમાં માય અેવો એ છે. પૈસા ઘણા દેવાની આપણી તાકાત નથી. વળી પૈસાથી જ જીત મેળવાય તેમ નથી. અખૂટ લશ્કરથી જ જીત મેળવાય તેમ છે. એ લશ્કર હિંદુસ્તાન પૂરું પાડી શકે છે. જો મુખ્યત્વે આપણા લશ્કરથી સામ્રાજ્યની જીત થાય તે સ્પષ્ટ છે કે, આપણે માગ્યા હક મેળવી શકીએ. કેાઈ કહેશે કે હમણાં હક ન મેળવીએ તે પાછળથી દગા થશે. જે બળથી આપણે સામ્રાજ્યને બચાવ કરીએ તે બળ વડે આપણે હક મેળવી શકીએ. સામ્રાજ્યની નબળાઈને વખત સાધી મેળવેલા હક સામ્રાજ્ય બળવાન થયે ખાઈ એસવાને સંભવ છે. સામ્રાજ્યને સતાવીને તેમાં ભાગીદાર નહી થવાય. સામ્રાજ્યની સેવા કરીને આપણને જે હક મળવાના છે, તે તેની આવે સમયે કરેલી પજ- વણીથી નહીં જ મળે. સામ્રાજ્યના તંત્રીએના અવિશ્વાસ કરવા એ આપણા બળને અવિશ્વાસ છે, આપણી નબળાઈની નિશાની છે. આપણા હકના આધાર તંત્રીની ભલાઈ કે નબળાઈ ન હોવા જોઈ એ, પણ તેના આધાર આપણી લાયકાત, આપણું બળ હોવાં જોઈએ. દેશી રાજ્ય સામ્રાજ્યને મદદ કરી રહ્યાં છે, તેથી તેમને તેતેા બદલા મળી રહે છે. ધનાચ માણસા સરકારને પૈસાની પૂરી મદદ કરી રહ્યા છે, તેને તેને બદલે મળે છે. એમાંના એકકે શરતથી મદદ નથી કરતા. લશ્કરી સિપાહી પોતાના નિમકને સારુ, પેાતાની આવિકાને સારુ મદદ કરી રહ્યા છે. તેને આજવિકા અને તે ઉપરાંત ઇનામઅકરામ મળી રહે છે. આ બધા આપણું અગ છે, પણ તે સ્વરાજવાદી ન ગણાય. તેઓનું ધ્યેય સ્વરાજય નથી. તે સ્વદેશપ્રીત્યર્થ મદ નથી કરતા. એવું પણ બને કે જો આપણે વૈરભાવે સ્વરાજ્ય લેવા ઇચ્છીએ તે આ ત્રણે શક્તિ આપણી સામે સાધ્રા- જ્યના તંત્રીએ વાપરે અને આપણને હરાવે. આપણે જો સ્વરાય ઇચ્છતા હોઈ એ તે આપણી ફરજ છે કે આપણે પશુ સામ્રાજ્યને મદદ કરવી ને આપણને આપણા બદલા અવશ્ય મળશે.
૨૪૩.
૨૪૩