કેટલીક વેળા ફ્રિંટિંગ એજન્ટે માણસોને લઈ જાય છે એવું સંભળાય છે, તે પશુ મટે. ભરતીનું બધું કામ આપણે હાથ આવે એ કાંઈ જેવી તેવી સત્તા નથી. જો સરકારને આપણા વશ્વાસ હાય, જો તેની દાનત શુદ્ધ ન હોય તો સરકાર આપણી મારફતે ભરતી ન કરાવે. ઉપરની દલીલા તે હકીકત ઉપરથી જોઈ શકાશે, કે આપણે લશ્કરમાં જોડાવાથી સામ્રાજ્યને મદદ કરી સ્વરાજ્યને સારુ લાયક બનીએ છીએ, હિંદુ- સ્તાનને અચાવ કરતાં શીખીએ છીએ, તે કંઈક અંશે ગુમાવેલી મર્દાની પાછી મેળવીએ છીએ. ઇંગ્રેજી પ્રજાના ગુણા ઉપર મારા વિશ્વાસ છે. તેથી જ હું ઉપર પ્રમાણે સલાહ આપી શકું છું એ મારે કબૂલ કરવું જોઈ એ. હું માનું છું કે એ પ્રજાએ હિંદુસ્તાનને ઘણું નુકસાન કર્યુ છે હતાં તે પ્રજાની સાથે રહેવામાં આપણને લાભ છે. તે પ્રજાના ગુરુદેષોનું માપ કરતાં મને તે ગુણનું માપ ચડિયાતું જણાય છે. તે પ્રજાની નીચે રહેવુ દુ:ખકર છે. પોતાની નીચે રહેલી પ્રજાને તેનું સ્વમાન ભુલાવવાના મહાન દોષો ઈંગ્રેજોમાં છે. પણ તેના ખરેખરિયાને પૂરું માન આપવાના ને તેની તરફ વફાદારી ખતાવવાના ગુણ્ણા પણ તેનામાં છે. ખીજાના જુલમ નીચે કચરાયેલાને તે પ્રજાએ ઘણી વેળા મદદ કરેલી છે એ આપણે જોયું છે, તેના ભાગમાં રહી આપણે ઘણુ લઇ શકીએ છીએ તે ઘણું ઈ પણ શકીએ છીએ. અને આપણા આવેા સબંધ જગતને હિતકર થવાના સંભવ છે. જો મારે આવે વિશ્વાસ ન હોય ને તે પ્રશ્નથી તદ્દન સ્વતંત્ર થવું એ મને ઇષ્ટ લાગે તો હું મદદ કરવાની સલાહ ન આપું એટલું જ નહીં પણ જરૂર તેની સામે ખંડ કરવાની સલાહ આપી, બડે કરનારની સજાને પાત્ર થઈ પ્રજાને ચેતવું. કાઈ પણુ પ્રજાની મદ્દ વિના આપણે કેવળ સ્વતંત્રપણે ઊની શકીએ એવી આપણી સ્થિતિ અત્યારે તે નથી. આપણી ઉન્નતિ સામ્રાજ્યમાં સરખા ભાગીદાર તરીકે રહેવામાં છે એમ હું માનું છું, તે બધા સ્વરાજયવાદીએ માને છે એમ મેં આખા ભારતમાં અનુભવ્યું છે. જે આશા હું ખેડા જિલ્લાની અને ગુજરાતની રાખું છું તે પાંચસા-સાતસા માણસની ભરતી કરવાની નહીં, પણુ હારેાતી. ગુજરાત ‘ નમાલા ’ના કલ કમાંથી નીકળવા માગે તે તેણે હારા સિપાહીએ આપવા જોઈશે. આ લશ્કરની કલ્પનામાં શિક્ષિત વર્ગ, પાટીદાર, બારૈયા, વાધરી બધા આવી જાય છે તે બધા એક હારમાં ઊભીને લડે એવી આશા હું રાખું છું. જ્યાં સુધી શિક્ષિત અથવા કેળવાયેલા શ્રેષ્ઠ વ નહીં નીકળે ત્યાં સુધી ઇતર વની આશા રાખવી વ્યર્થ છે. કેળવાયેલા વર્ગ માંથી જેએ મેટી ઉંમરના છતાં તંદુરસ્ત હોય તે બધા આવી શકશે એવી મારી ઉમેદ છે. તેવાઓના ઉપયોગ લડવામાં નહી તે લડાઈ ને >
૨૪૫
૨૪૫