લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨ લશ્કરભરતીની અપીલ [ પત્રિકા બીજી ] પહેલી પત્રિકા લખ્યાને આજે એક માસ થયેા. તે દરમિયાન હું અને મારી સાથે કાય કરી રહેલા ભાઇ એએ ઘણા અનુભવ મેળવ્યા છે. નડિયાદ, કરમસદ, રાસ, કઠલાલ, જંબુસર વગેરે જગ્યાએામાં સભાએ કરી. સેકડા સ્ત્રીપુરુષો સાથે વાતચીત કરી. મળેલા અનુભવ આપની સમક્ષ મૂકવા રત્ન લઉં છું. ભાગ્યે સેા માણસ થયાં હશે. આ સંખ્યા એક માસના વિચાર કરું છું ત્યારે અને જે પ્રવાસ થયે છે તેને વિચાર કરું છું ત્યારે મને ઘણી એછી લાગે છે. લેાકેાની સ્થિતિને ખ્યાલ કરું છું તે મને લાગે છે કે આટલાં માણસો તૈયાર થયાં છે તે આશ્રય- કારક છે. જે વગે કેાઈ ડાડા લડવામાં ભાગ નથી લીધે, જેઓએ કાષ્ઠની ઉપર લાકડી નથી ઉગામી તેવા માણસા તેમાં દાખલ થયા છે. તો જો લડવાને લાયક છે એવેા વગ તૈયાર કરી શકાય તો અખૂટ લશ્કર પેદા કરી શકાય. સમજુ વગની ખામીએ આ અવસરે ચોખ્ખી જોઈ શકાય છે. હું ‘શિક્ષિત તે બદલે · સમજી શબ્દ વાપરું છું. આવા પુરુષો અને સ્ત્રીએ પાતાની ફરજ ખજાવે તે જે વર્ગ કુદરતી રીતે લડાઈમાં જવા લાયક છે તેની ઉપર અસર કરી શકે. મારા અનુભવ સમજી વર્ગીની મેટી અશક્તિ સિદ્ધ કરનારા છે. તે રાષ્ટ્રીય કાય માં પૂરા રસ નથી લેતા એટલે ભરતીનું કામ મુશ્કેલ થઈ પડે છે. તેથી સમજુ વગ જેના હાથમાં આ પત્રિકા આવે તેએ જો આ કાય ઉપર શ્રદ્ધા રાખતા હાય તો તેઓએ તૈયાર થઈ આ મહાન કાય તે સારુ અભણુ-અણુસમજુ વગ છે તેને પ્રેરવા. પણ સમજી વમાં એવા મે જોયા છે કે જેને આ કાર્ય તે વિષે શ્રદ્ધા નથી. તેને સારુ આ પત્રિકા લખી છે. તેઓ ધ્યાનપૂર્વક પત્રિકા વાંચે એવી મારી તેમને વિનંતી છે, ચાલુ સ્થિતિના ખ્યાલ કરી કતવ્યની રેખા આંધવી એ ડાહ્યા માણુસનું કામ છે. આપણે અંગ્રેજની સાથેનેા સંબંધ તોડવા માગીએ તે તે જરૂર આપણે મદદ ન જ કરવી જોઈએ. એ સબંધ તોડવા

૨૪૩

૨૪૭