શાળાઓ ખાલી છે તેની વ્યવસ્થા જોવાની હાય છે, શિક્ષા સામાન્ય રીતે પરિણીત છે, પતિ અને પત્ની બન્ને કામ કરે છે. ગામડાંનાં બાળકાને ભણાવીએ છીએ. પુરુષોને આરોગ્ય અને સ્વચ્છતા શીખવીએ છીએ. ગામડાંની સ્ત્રીઓને પણ મળીએ છીએ. તેમને પડો છોડી દેવાનું અને તેમની છોકરીઓને અમારી નિશાળે માકલવાનું સમજાવીએ છીએ. દવા અમે મફત આપીએ છીએ. દરો જાણીતાં હાય છે અને તેના ઉપાય પણ બણીતા અને સાદા હાય છે. એટલે એ કામ તાલીમ પામ્યા વિનાનાં સ્ત્રી અને પુરુષાતે જો તે બીજી રીતે વિશ્વાસપાત્ર હોય તો સોંપતાં મને કાંઈ વાંધા લાગતા નથી. દાખલા તરીકે કસ્તૂરબાઈ એક નિશાળમાં કામ કરે છે અને છૂટથી દવાએ આપે છે. અત્યાર સુધીમાં અમે ત્રણ હજાર મલેરિયાના દરદીઓને રાહત આપી શકયાં છીએ. ગામડાંના કૂવા અને ગામડાંના રસ્તા અમે સાફ કરીએ છીએ અને તેમાં ગ્રામ- વાસીઓને સક્રિય સહકાર મેળવીએ છીએ. અત્યાર સુધીમાં અમે ત્રણ શાળાએ ખેાલી છે. તેમાં છેકરાએ અને આર વરસની નીચેની છેોકરીએ મળીને ૨૫૦ ઉપર વિદ્યાથી ઓ છે. બધા શિક્ષકા સ્વયંસેવક છે. “ ગુજરાતમાં પણ કામ ચાલે છે. ત્યાં મારાં ગોધરા અને ભરૂચનાં ભાષણામાં દર્શાવેલા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. અબઘડી તે એક સત્યાગ્રહને પ્રસંગ નજીક દેખાય છે, તેને પહેાંચી વળવાને પ્રયત્ન હું કરું છું, ગુજરાતની પ્રવૃત્તિ વિવિધ પ્રકારની છે. વળી અલીમાઈ એના છુટકારા માટેનું આંદોલન ઉપાડવાને હું વિચાર કરી રહ્યો છું. આ ઉપરાંત ગોસેવા, સફાઈ, રાષ્ટ્રીય શિક્ષણ, હાથ- વટ અને હિંદુસ્તાનની રાષ્ટ્રભાષા તરીકે હિંદીનેા પ્રચાર એ પ્રવૃત્તિઓને વિકસાવી રહ્યો છું. અલબત્ત આશ્રમ અને ત્યાંની રાષ્ટ્રીય શાળા તા ચાલે જ છે. “આ બધાં કામેમાં સદ્ભાગ્યે મને સારા સાથીએ મળી ગયા છે. આ પ્રવૃત્તિઓને અંગે મારે સારી પેઠે ફરવાનું થાય છે. હું આશ્રમ સાબરમતી નદીને તીરે સુંદર જગ્યાએ આવેલા છે. અમે રાજ નદીમાં નાહીએ છીએ. બધાં છેકરાઓને તરતાં આવડી ગયું છે. શાળાને આહેશ આચાય મળી ગયા છે. તેએ ગુજરાત કૉલેજમાં પ્રોફેસર હતા. આશ્રમની વ્યવસ્થા મગનલાલના હાથમાં છે. આ આશ્રમ અને શાળાનું ભવિષ્ય કેવુ નીવડશે તે કહી શકાય નહીં. અત્યારે તે એ બન્ને સસ્થાઓ લોકપ્રિય છે. " આ બધી પ્રવૃત્તિઓમાં ત્યાંના સાથીઓના સહકારની ઇચ્છા ઘણી વાર થઈ આવે છે. પણ હું જાણું છું કે એ બની શકે એમ નથી. પણ એટલું તે નક્કી માનો કે એક ક્ષણુ પણ એવી નથી જતી જ્યારે તમારામાંના કાઈ ને કાઈ નો વિચાર મને ન આવો હાય. તમારાં કેટલાંક બહાદુરીનાં કામે અહીં મને યોગ્ય
52
૨૯