લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નઝો તે નાળીવ, નઝો તે સઢાળીવ । રાહો માન્ના માત્ર વિદ્યપાયી | નો તે આચાર, ગો તે વિચાર । રાહો મનસ્થિર વિદ્યપાર્ટી ॥ પૂળા મુકાએ તે જ્ઞાનમાં, પૂળા મુકા તે ડહાપણમાં, મારી ભક્તિ વિઠ્ઠલના ચરણમાં (દ) રહે. પૂળા મુકામે તે આચારમાં, પૂળા મુકામે તે વિચારમાં, મારું ચિત્ત વિઠ્ઠલના ચરણમાં સ્થિર રહેા. --તુલ્લામ -તુકારામ Like most human things, discipleship has its good and its evil, its strong and its poor and dangerous side; but it really has a good and strong side;--its manly and reasonable humility, the enthusiasm of having and recog- nizing a great master, and doing what he wanted done. - DEAN CHURCH ઘણી માનવ વસ્તુઓની માક, શિષ્યભાવની સારી તેમ જ નરસી બાજી, મજબૂત તેમ જ નબળી અને ભયાનક બાજુ રહેલી છે; છતાં ખરેખર તેમાં સારું અને મજબૂત તત્ત્વ જ (વધારે) છે. તેની મર્દાઈભરી અને વાજ્કી નમ્રતા, (પેાતાને) એક મહાન ગુરુ હોવાનેા અને તેને માનવાનેા ઉત્સાહ તથા તે જે ઇચ્છે તે કરવાને (આગ્રહ, એ તેની સારી બાજુ છે). ડીન ચ