લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જે પ્રયત્ન જારી છે, એ બધી એમની લીલા વર્ણવતાં કાઈ પણુ માણુસ થાર્ક, નેતિ નેતિ કહી વિરમે. રાત્રે ગુજરાત ક્લબમાંથી આવતાં અપાબહેનના અતિશય આગ્રહ છતાં મેટરમાં ન બેસતાં, પગે ચાલવાનું પસંદ કર્યું. રસ્તામાં અનેક વાતા ચર્ચા થઈ. • ઇન્ડિયન એપીનિયન ’ માં આવેલાં સર્વોદયનાં પ્રકરણા ઉપર હું વિવેચન કરું છું. કેટલાંક પ્રકરણા અત્યંત સુંદર લાગે છે, તે કેટલાંક બહુ કાચાં લાગે છે. ટીકા કબૂલ રાખી કહે છે . કાઇ વાર બહુ શૂરમાં આવીને હું લખતો ત્યારે બહુ સુંદર આવી જતું. ઈક વાર કા ના કામમાંથી થાકયો પાકો લેાથ થઈ તે એડા હારી અને તે વેળા ‘ ઇન્ડિયન એપીનિયન ના લખાણુ માટે ટ્રાઈક આવે તેને લખાવી દઉં”, લખાવતાં કહેતા પણ જાઉં કે આમાંનાં આ વાક્યે પસંદ નથી, પણ કાંઈ ઉપાય નથી. વિચારવાના વખત નથી. આવા ભાગો કાચા જ હાવાનેા સંભવ છે. - લેટસ ક્રોમ જૉન ચાઇનામંન 'નું અગ્રેજી તો અદ્ભુત છે. લે ડિકિન્સનની બીજી ચાપડીઓ કાંઇ એને તોલે આવે વાત ફ્રી. આજે એક વાતથી મને ભારે ખેદ થાય છે, હું અળી રહ્યા છું. ...ને તે જવાળામુખી જેવા પત્ર લખી ચૂકો. તેના કાથી જેટલા ખેદ થયા છે. તેટલા ના કાથી પણ થાય છે. જાહેર વનમાં પડયા પછી, ભારે કામેા હાથ ધર્યાં પછી, જેવી મહાસંસ્થાનું ઉપરીપદ સ્વીકાર્યા પછી, ખાળક ઉત્પન્ન કરવાના કા માં પડવાને એને અધિકાર જ ન હોય. ...ને વાંક ખરા, પશુ હું ...ને દોષ જોવા નથી એ।. મને તે એ વાત દુ:ખદ લાગે છે તે કહું છું. મે તે એને માટે એમ ધારેલું કે એમણે એ જિંદગી મુકીને જાહેરકામની જિંદગી આરંભી છે. એક વર્ષ ઉપર એ વાત સાંભળી ત્યારે મને બહુ આનંદ થયેલેા. આજે એટલા જ ખેદ થાય છે. એવાં લેાકકાય કરવાને માટે લાયક જ મ ગણાય? વિષે ખેલતાં કહેઃ એને સવારે . . : માં દાખલ થવાને અધિકાર નહાતા. માં જ એણે એનું જીવન અવાનું હતું. પણ એ ત્યાં ન ગયા. એણે કાંઈ આ કામાં ભાગ નથી આપ્યા. એની તે પૈસા મેળવવાની કેટલી લાયકાત ૨૫, ૩૦, બહુ તે ૫૦, તે આજે રૂા. ૨૦૦ના અવેજ જેટલુ ... પાસે મેળવે છે. . . . ના કામ કરનાર તરીકે જે માન અને પ્રતિધ્ધ મેળવે છે અને તે દરજ્જાથી જે કામે! સાધી શકે તે અવેજમાં ગાવાં જ જોઈ એ. રાત્રે કહે: હું તે કાઈને મારા શિષ્ય ગાવવા માગતા જ નથી કે ગણ્યા નથી. પણ એ જ અધે એમ કહેતા ફરે છે કે હું તો ગાંધીના શિષ્ય છું. ' આવાં કાય` કરી એ પાતાને મારા શિષ્ય તરીકે કેમ ગણાવી શકે? એનું કા

...

૩૧