લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એમ તેઓને ખીક છે. મારે પોતાને જો રાજ્ય ઉપર મારા અથવા મારા કુટુંબના આવી રીતના આધાર રાખવાને હાય તા હું તો નિરાશ થઈ પડુ. મને લાગે છે કે જુલમી રાજ્યને તાબે થવું એ શરમભરેલું છે. તેની સામે થવું એ સહેલું અને સરસ છે, મેં છ વર્ષ થયાં કર આપ્યા નથી. તેથી એક વખત એક રાતને સારુ મને જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે આ કેદખાનાની દીવાલા અને તેના લાખડના દરવાજા સાબૂત છે કે કેમ એ તપાસવામાં આવ્યું ત્યારે મને રાજ્યની મૂર્ખાઈ ને માલ આવ્યા, કેમ કે મને કેદ કરનારા તો એમ જ ધારતા હશે કે હું માત્ર હાડકાં અને માંસને અનેેલેા છું. તે મૂર્ખાએ જાણતા નથી કે હું દીવાલેથી ઘેરાયેલેા છતાં બીજા કરતાં છૂટા છું. હું કંદમાં હતા એમ મને ન લાગ્યું. મને તે બહાર હતા તેઓ કેદીની સ્થિતિમાં હતા. મને તે એમ જ જણાયું કે જે પહોંચી શકયા નહીં તેથી મારા શરીરને સા કરી. તેમ થવાથી હું વધારે છૂટા થયા અને મારા વિચારે જોયું છે કે છોકરાં રાજ્યને સારુ. વધારે ભયંકર થયા. મે કાઈ માણસને કાંઈ ન કરી શકે તેા તેના કૂતરાને કનડે છે, તેમ રાજ્ય મને કાંઈ નથી કરી શકતું ત્યારે મારા શરીરને ઈન્ત આપે છે. વળી મેં એમ પણુ જોયું કે શરીરને ઇન્દ્ર આપતાં પણુ રાજ્ય કરતું હતું. તેથી મારું જે કાંઈ માન રાજ્ય પ્રત્યે હતું તેમે ગયું.

એક ગૃહસ્થ વાદરેથી આવ્યા, ઘેાડા દહાડા આશ્રમમાં રહ્યા. બાપુજની સાથે વાતા કરી અને સંપૂર્ણુ વિચાર પછી પ્રતિજ્ઞા કરીને ગયા કે ગુરુવારે હું આવીશ અને મારી જાત રાષ્ટ્રીય સેવાને અપણું કરીશ. પછી વડે દરે જઈને તેમણે ગુરુવારે ન આવવાના કાગળ લખ્યો, તેમાં જણાવ્યું કે પાછળથી વિચારતાં જણાયું કે પેાતાની પ્રતિજ્ઞાથી પોતાના કુટુંબને બહુ દુ:ખ રહેલું છે, ભૂખે મરવું પડશે ઇ તેને ઉત્તર ઃ ભાઈશ્રી પ “ તમારા પત્ર મને અતિ દુ:ખકર નીવડયો છે. જે હકીકત લખે છે તે અધી તમે પ્રતિજ્ઞા કરી ત્યારે તમારા ધ્યાન બહાર ન હતી. તમારું આખું કુટુંબ ભૂખે મરે તેપણ તમારી ફરજ પ્રતિજ્ઞા પાળવાની હતી. આવા માણસોથી જ પ્રશ્ન ઘડાય. બીજા માણસોમાં ગણાય જ નહીં. પ્રતિજ્ઞા તમે કરે એવી કાઈની ખેંચ ન હતી. તમને વિચાર કરવા પૂરો વખત હતે. આપણી ઉ-તિ ઝટ નથી થતી તેનું કારણુ કેવળ આપણી ભારે તમળાઈ જ છે. આ કાગળ લખવાને

-

૩૭