હેતુ તમે હવે પ્રતિજ્ઞા પાળેા એ નથી. તમે આવા તાપણુ તમારા સ્વીકાર ન થાય. હવે તમે કુટુ પોષણના કાય માં રાકાએ, થયેલા પાપનો વિચાર કરે. તે દીનતાથી શાંત જીવન ગાળા. ફરી કદી પ્રતિજ્ઞા પૂર્ણ નિશ્ચય વિના ન કરવી એ તમારું પ્રાયશ્ચિત્ત ગણાશે. “ ભાઈશ્રી ડાહ્યાલાલ, મેહનદાસ ગાંધીના વંદેમાતર” “ તમારું પત્તુ મળ્યું. ભાઈ અમૃતલાલના મૃત્યુના સમાચાર વાંચીને મનમાં ઘણા વિચારો આવે છે. હમણાં જ ભાઈ નવલરામે ખબર આપ્યા કે તમારા સાથીઓમાંથી ખીન્ન પણ મરકીના દરદીએની સેવા કરતાં ચાલ્યા ગયા. જો આમ સેવા કરતાં બધા ગયા હોય તો ખેદનું કારણ નથી, પણ હર્ષોંનું કારણ જોઉં છું. આપણે બધાંને સારુ એવું મૃત્યુ ઇચ્વા યોગ્ય છે. હ્યુસગ્રામમાં મળેલા મૃત્યુ કરતાં બીજી વધારે ઇષ્ટ ન હોય એ વાકચ અહીં લાગુ પડે છે. દેહ તે ઋણુ ચાય ત્યારે ચાલ્યેા જ જવાતા. ન્તય એમ આપણે માગીએ પણ ખરા. એટલે આપણે માની લઈએ કે ભાઈ અમૃતલાલ, મેાતીલાલ તથા તેના સાથે એના આત્મા નવાં ને વધારે યોગ્ય શરીર ધારણ કરી તેમને સમય આવ્યે હિંદની સેવા અાવશે. દ
ભાઈ અમૃતલાલના કુટુંબને મારા વતી આશ્વાસન આપજો. ભાઈ મેતીલાલની વહુને અહીં જેમ બને તેમ વહેલાં મોકલવામાં તમે પ્રયત્નવાન રહેશો એ પણ એક સેવા છે. · ચિ. દેવદાસ, મા ગાંધીના વદેમાતરમ” અહીં એક દિવસ માટે આવ્યા તેને બદલે માસ જેટલું લગભગ થઈ જશે. આજે દિલ્હી જવાતા વિચાર હતા તેને બદલે હવે નડિયાદ ખેડાના કામ સારુ જવુ પડશે. અહીંથી ૬-૨-૧૮ છેડ઼ તે હાસને ભારે નુકસાન થાય. લેાકેા પડે અને તદ્દન હતાશ થાય. આવા મામલા હોવાથી હાલ તો રોકાયો છું. ઉમેદ તા એવી છે કે મારાથી દસ દિવસમાં છૂટા થઈ શકાશે. તમે હમેશાં યાદ આવેા છે. હું જાણું છું કે તમે રસીલા છે તે બધામાં રસ લઈ શકે છે. અહીં તમે સત્યતા મહિમા અને પ્રભાવ ક્ષણે ક્ષણે જોત. તમારે સારુ મારી પાસે આ વારસો જ છે. તે અખૂટ છે એમ માનું છું. જે એઓળખે તેને સારુ તે અમૂલ્ય છે. એ ખીજે વા માગે નહીં તે ઇચ્છે નહીં. મારી સમજ
૩૮
૩૮