લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એવી છે તમે આ વારસાને ઓળખી શકયા છે અને તેના પ્રેમી છે. આજે મને સ્વપ્નું આવ્યું કે તમે મને છેતર્યાં, તમે પેટીમાંથી નેાટા સેરવી વટાવી. તેને સ્વચ્છંદમાં વાપરી. મને ખબર પડી. હું ગભરાયા, બહુ અકળાયા. એટલામાં જાગ્યો તે જોયું કે આ તે સ્વપ્નું. શ્વરનો પાડ માન્યા. મારું સ્વપ્નું તમારા પરતી મારી આસક્તિ સૂચવે છે. તમે તે એ આસક્તિ ચાહે છે. તે આ ભવમાં તદ્દન જાય એવેા ભય તમારે બહુ રાખવા જેવા નથી. બધાને વિષે સમભાવ રાખવા હું મહા પ્રયત્ન કરી રહ્યો છું. પણુ તમારી પાસેથી વધારે મળવાની તા આશા રહ્યાં જ કરે.

ચિ. છોટાલાલ તથા ચિ. સુરેન્દ્રને નાખા કાગળ નથી લખતા. તમારે વંચાવવા હોય તો વંચાવી શા છે અથવા ખબર આપજો. પિતાપુત્રના પવિત્ર સબંધને ઉદ્દેશીને છે તેથી તમારે જ સધરવા લાયક છે એમ કરી ન વંચાવેા તેણે ચાલે. આપુના આશીર્વાદ’ ચંપારણની એક સ્વયંસેવિકા બહેન આનદીબાઈ તે તેની ભાજાઇના મચ્છુ સમયે પત્ર: “ આપલ્યા. માનુનામી વાગી હાલ્યા હૈં આઝીન અત્યંત વૃઝિટ વાટ. પરંતુ બાપલ્યાા શામ્યાની નાળીવ આવે, હૈં મા માહીત આઘે । ચામુ∞ માલી ક્ષાત્રી માનેં લગ્ન કાનિ સરળ ચા યોદ્દા સ્થિતિ વાસ્તવિ પાતાં અાવ વસાવ્યા આદ્ભુત, ૐ શ્રાવસ્યા તાયતો ધ્યાનાંત ચૈઞીજ । તથાપિ મૃત્યુ સમયા મુન્નાયેં હા મનુષ્ય સ્વમાવ પડા બાફે । ચા આવ્યા જુલાના મી વાટેની હોણું મિસ્ટિનો । અનિ ત્યા ચોગાને આત્યાાની શાંતિ મિઝળ રાજ્ય અનેરું તી મિઝો 1 બાવળાસાવ્યા કયાંની સેવાપરાય દોળ્યાના નિશ્ચય, સંજ્વ∞ા અમેજ ત્યાંના ચા રીતીને સૂતા પાછળ્યાના બેચ માથે ગાઢું ! શ્રાળિ તો (દ્દળો) વિશેવ સેવાપરાયળ ઢોળે હાય. । આપત્ઝા મોહનદાસ ગાંધી ” નેશનલ એજ્યુકેશન પ્રમેાશન સોસાયટીના સેક્રેટરી તરીકે મિ. એફન્ડલે · એજ્યુકેશન વીક ” માટે કાંઈ લેખ લખી મેાકલવાની વિનતી કરેલી. તેને નીચે પ્રમાણે જવાબ વાળવાના વિચાર થયેલે : ૨૨-૨-૨૮

હું તમારા કાગળ મળ્યા. અત્યારે તે હું એક એ બહુ કાણુ બાબતમાં ડૂબી ગયેલા છું. મને હું ઇચ્છું ત્યારે વિચારો આવતા નથી. કાઈ વિષય ઉપર લોકાને આપવા જેવું હું કાંઇ લખી શકું તે પહેલાં એ વિષયનું મારા મનમાં

મારું રટણ કરવુ પડે છે. હું એટલું જ કહી શકું કે તમારા કાગળ હું ધ્યાનમાં

૩૯