રાખીશ અને તમને કઈક મોકલવા પ્રયત્ન કરીશ. પણુ વધારે સંભવ એવા છે કે હું માકલી નહીં શકું. સિવાય કે જે વસ્તુ મારા હાથ પર છે તે તેમના ધારેલા વખત પહેલાં પતી જાય.” પછાથી ખબર પડી કે એર્ન્ડલના કાગળમાં તે મેડામાં માડી તારીખ ૨૦-૨-૧૮ લખેલી હતી, એટલે કહે કે ગંગા નાહ્યા. લખા કે “ તમારા કાગળ કાલે જ મળ્યા. એટલે તમે લખેલી તારીખ સુધીમાં લેખ ન મેાકલાય. ” સ્લાઈતે એક કાગળ આ જ અરસામાં લખેલે તેમાં પણ લખેલુ કે, કાઈ કામમાંથી મુક્તિ મળે છે ત્યારે ભારે રાહત અનુભવું છું.” મિસ વિન્ટર બૅટમને ૪ કાગળ લખ્યો : .. શુ તમતે લખ્યું અઠવાડિયાં વીતી ગયાં પણ એનું કારણ તમે જાણે છે. અહીંની મારી પ્રવૃત્તિએ વિષે કાંઈ લખુ તે પહેલાં તમે એક અગત્યના સવાલ પૂછ્યો છે તેને જવાબ આપી દેવા ધારું છું. એ સવાલ ઉપરથી જણાય છે કે આ દેશમાંની મારી પ્રવૃત્તિનું તમે બહુ બારીકાઈથી નિરીક્ષણુ કરી રહ્યાં છે. લંડનમાં હું કહેતો કે પ્રજાનું ભલુ કરનારું આપખુદ રાજ્ય એ ઉત્તમ રાજ્યતંત્ર છે, એ વાતની તમે મને યાદ દેવડાવા છે અને પૂછે છે કે અહીં હું હોમરૂલની ચળવળમાં ભાગ લઉં છું, એ ઉપરના કથન સાથે શી રીતે સગત છે? લડનમાં મેં કહેલું તે ઉપર હજી હું કાયમ છું. પણ આજે એવું રાજ્યતંત્ર અશકય અતી ગયું છે. હિ ંદુસ્તાને પામેન્ટરી સ્વરૂપના રાજ્યતંત્રમાંથી પસાર થયે જ છૂટા છે, એ વસ્તુ મને નિશ્ચિત લાગવાથી સ્વાભાવિક રીતે જ જે ચળવળ મારફત ઉત્તમમાં ઉત્તમ પામેન્ટરી રાજ્યતંત્ર મેળવી શકાય, અને અત્યારના વષ્ણુ સકર રાજ્યતંત્ર જે નથી એક (પાલ મેન્ટરી) કે બીજું (ભલું આપખુદ) તેને મિટાવી શકાય એવી ચળવળને હું ટેકા આપું છું. “બી” હું આ ચળવળમાં એટલે દરજ્જે જ દરજ્જે મારા સિદ્ધાંતને, જે હું જાણું છું કે કોઈ પણુ કામનું બનવા માગતું હૈાય તે સ્વીકારવા જ પડશે, તે સ્વીકારાવી શકે અને અમલમાં મુકાવી શકું.
ભાગ લઉ છું જેટલે રાજ્યતંત્રે એ કશા સિદ્ધાંતોને લેકે પાસે “ નટેસને મારા ભાષણેાનેા સગ્રહ છાપ્યો છે. તેની એક નકલ તમને મેાકલવા મેં તેમને કહ્યું છે. તેમાં અહીંની ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ તરીકે આપેલા મારા ભાષણનો અગ્રેજી તરજુમા છપાયેલા છે. તેમાં હું જે કહેવા માગું છું. તે પૂરેપૂરું દર્શાવાયેલુ છે.
- ચંપારણમાં તપાસ સપ્ટે નિમાયેલી કમિટીના પ્રમુખ.
× ઈંગ્લેંડમાં બાપુનાં એક નાં મિત્ર અને મદદગાર.
૪૦
૪૦