આવ્યો છું કે સત્યાગ્રહ એકલા સરકારની સામે નથી થઈ શકતો. સત્યાગ્રહ કાઈ પણ સ્થિતિમાં કઈ પણ વસ્તુની સામે થઇ શકે છે. આના દાઝ્લા આપણે આજે જોઈ રહ્યા છીએ. ખેડામાં સરકારની સામે સત્યાગ્રહ ચાલી રહ્યો છે, અમદાવાદમાં ધનિકાની સામે સત્યાગ્રહ ચાલી રહ્યો છે, અયોના પ્રશ્નમાં શાસ્ત્રની સામે સત્યાગ્રહ ચાલી રહ્યો છે. મને એમ લાગે છે કે આ સૌ બાબતમાં આપણા જય જ છે. સત્ય આપણી સાથે જ છે. ખેડામાં સરકારે ઉદ્ધતાઈ વાપરી છે, અને તેની સામે સત્યાગ્રહ કર્યાં વિના ચાલે એમ ન હતું. જો વિજય નહીં મળશે તે તે માત્ર આપણા જ અધૂરાપણાને લીધે, સત્યાગ્રહના અધૂરાપણાને લીધે નહીં. બિહારમાં સત્યાગ્રહને વિજય મળ્યે તેનું કારણુ ત્યાં કામ કરનારાઓ મને બહુ જ પવિત્ર મળી ગયા હતા. અહીં હું જોઉં છું કે એટલી પવિત્રતા નથી, છતાં હું ધારતો હતો તેના કરતાં મને વધારે મળી રહ્યું છે. અમદાવાદમાં થઈ પડેલી સ્થિતિ પણ સુંદર છે. મને કાલે કલેક્ટરે કહેલી એક વાત તમને કહેવાનું મન થાય છે. આ વાત મેં કયાંય બીજે કહી નથી. આશ્રમમાં એ વાત કરવી મને ઠીક લાગે છે. કલેક્ટરે એ કહેવાને ખાતર નહીં કહેલું પણુ તેના દિલના એ ચોખ્ખા ઉદ્ગાર હતા. તેણે કહ્યું કે મિલમાલિકા અને મજૂરો વચ્ચે આટલા સ્નેહભાવથી ચાલેલી લડત હું મારી જિંદગીમાં અહીં જ પ્રથમ જોઉં છું. મને પણ એમ લાગે છે કે મેં પશુ અને પક્ષો વચ્ચે આવેા સારા સંબંધ કદી જોયે નથી. તમે જુએ છે કે અંબાલાલભાઈ આ લડતમાં સામા પક્ષના છે છતાં કાલે જમવા આવ્યા હતા, અને મેં પાછું કહ્યું કે કાલે તમારે અહીં જ જમવાનું છે, ત્યારે તે સ્થિતિ સમજી ગયા. હું જમવાનું શા સારુ કહું છું તે સમજી ગયા, અને તરત જ કબૂલ થયા. આનાથી વધુ સુંદર શું હાઈ શકે ? મને લાગે છે કે પ્રસગને યોગ્ય દૃઢતા, પવિત્રતા અને એકાગ્રતા આપણામાં હશે તે આપણે પાછા પડવાના નથી. આ ચાલી રહેલી હિલચાલથી તમને બધાને હું વાક્ નથી રાખી શકતો, એથી ન વાકેફ રહેવામાં જ તમારા સંયમ સમા- યેલા છે. માત્ર આ સ્થિતિમાં જરૂર પડ્યે કામ કરવા આપણે તૈયાર થઈ જઈ એ તે માટે આપણે દઢતા અને સંયમ જ કેળવવાનાં છે.” આજે ત્રણ ચાર દહાડા થયાં રાત્રે ખર સાડાબાર વાગ્યે સુવાનુ અને સવારે ત્રણચાર વાગ્યે ઊવાનું ચાલે છે, દિવસે એક ઘડીયે ઢણુકા આજે મળસકે ઊડી કેટલાયે સુંદર કાગળા લખી નાખ્યા. આપ્યા છે, બીજો નીચે, જેમાં અલીભાઈ આના મજૂરતી હડતાળ અને ખેડાના સવાલને લીધે પતે તેથી થતું દુ:ખ કરુણ રીતે પ્રગટ કર્યુ છે. પત્ર · ન્યૂ વેબ કુરેશી ઉપર છે: લેવાનું મળે નહીં. તેમાંના એક ઉપર પ્રશ્ન હાથ ધરી, મિલ- ત્યાં નથી જઈ શકતા
ઈરા 'ના તંત્રી જનાબ
૪૫