લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છે. આમ ખેતી વચ્ચેનું અંતર વધતું જાય છે. હું એમ માનવાની ધૃષ્ટતા કરું હું કે હું આ ભંગાણને સાંધી શકે એમ છું અને નવયુગમાં પ્રવેશ કરતાં પહેલાં દુ:ખદાયક તોફાનો થતાં અટકાવવામાં સફળ થઈ શકું એમ છું. આ નવયુગમાં પરસ્પર અવિશ્વાસ અને બળજબરીના અમલને ઠેકાણે પરસ્પર વિશ્વાસ અને પ્રેમના અમલની સ્થાપના થાય એ જોવા હું ઇચ્છું છું. આ વસ્તુ હું લેાકાને તે જ બતાવી શકે જો અન્યાયોને દૂર કરવાને વધારે સારા અને વધારે અસરકારક ઉપાય હું તેમને બતાવી શકું. ભયને લીધે તે અન્યાયી હુકમેાને પણ તાખે થાય અને મનમાં દ્વેષભાવ સધરે એ ખાટું છે એ તે ઉઘાડુ જ છે. તે ખોટે રસ્તે દોરવાય અને હિંસાને આશ્રય લે એ એથીયે વધારે ખરાબ છે. લેાકેાને પોતાની નાપસંદગી દર્શાવવાને ગૌરવભય, સાચા, કાયદેસરનો અને તેમની પણ ઉન્નતિ કરનારા માર્ગ એ જ છે કે તમારા જે હુકમા તેમને અન્યાયી લાગે તેને તે સવિનયભંગ કરે અને એ ભગની જે સખ્ત હોય તે જ્ઞાનપૂર્વક અને વિનયપૂર્વક સહન કરી લે. હું એમ માનવાની હિંમત કરું છું કે દરેક જાતના અન્યાયમાં આવી સલાહ સલામત રીતે લેાકાતે આપી શકાય. તેમાં એટલી જ શરત હોય કે અન્યાય દૂર કરવાના બીજા બધા માન્ય ઉપાયે અજમાવી લેવામાં આવ્યા હોય. હું ઇચ્છું છું કે જે દૃષ્ટિબિન્દુ મેં રજૂ કર્યુ” છે તે તમે સમજી શા. આ કાગળ તમને લખવામાં મેં જે ધૃષ્ટતા કરી છે તેને માટે તમે ક્ષમા આપશે એ તે હું જાણું જ છું. અલબત્ત ખેડાના પ્રશ્નને આજુએ રાખીને મેં તમને આ લખ્યું છે. એવા સંભવ છે કે ઘણી ખિનતકરારી બાબતમાં તમારી સાથે કામ કરવાને લાભ મને મળશે, એટલે મને લાગે છે કે મારા બધા વિચાર। તમે જાણી લે એ વધારે સારું છે. સેવક મા॰ ૩૦ ગાંધી ’

  • ખેડા સત્યાગ્રહ વખતે ચિ. પ્રેંટ ઉત્તર વિભાગના કમિશનર હતા અને

સત્યાગ્રહની લડતને દાખી દેવા તેમણે ખૂબ મહેનત કરેલી. ત્યાર બાદ તેએ લાંબી રા લઈ ઈંગ્લેંડ ગયેલા ત્યાંથી લખેલા તેમના નીચેને કાગળ સત્યાગ્રહની સરકારી અમલદારા ઉપર છેવટે કેવી અસર થતી તેને સૂચક છે : વ ભાઈશ્રી ગાંધી, c “હિંદ્રમાંથી મારી ગેરહાજરી દરમ્યાન ઇંગ્લેંડનાં તથા દ્વારા હિંદમાં બનતી ઘટનાએથી હું ડીક ડીક વાકેફ રહું છું. પહેલાં અમૃતસર કેંૉંગ્રેસમાંનું તમારું ભાષણ મેં વાંચ્યું. એ ૧૮-૨-૧૯૨૦ હિંદનાં વમાનવો એક બે અઠવાડિયાં કાંગ્રેસમાં તમે અને મિ. ઝીણાએ વહેમ અને નિરાશાની સામે વિશ્વાસ અને સહકારની લડત ચલાવી

19

૪૭