શ્રી અંબાલાલ સારાભાઈ ને --'૬૮ CC સુજ્ઞ ભાઈશ્રી, “આજે સવારના પહેારમાં ઊઠતાં હું વિચારમાં પડયો કે આપણે શું કરીએ છીએ? મારી પ્રવૃત્તિનું પરિણામ શું આવે? આપની પ્રવૃત્તિનું શું આવે? હું ધારું છું કે મારી પ્રવૃત્તિ સફળ થાય તો મજૂરાની માગણીને આપ સ્વીકાર કરે। અથવા તે છેવટ લગી આપ તાણે! તે મજૂરા બીજા ધંધામાં રોકાઈ જાય. જો મજૂરા પોતાના નિશ્ચમ છેડે તે આપે ધારેલા પગાર કબૂલ કરે તે મારી પ્રવૃત્તિ નિષ્ફળ ગઈ ગણુાશે. પશુ ઉપલાં પરિણામામાં પ્રજાને આધાત નહીં પહોંચે. “ પણ આપની પ્રવૃત્તિનું શું? આપ સફળ થાઓ તે દબાયેલા ગરી વધારે દખાય, તેએની નામરદાઈ વધે અને પૈસા બધાને વશ કરી શકે છે એવા ભ્રમ દઢ થાય. જો આપની પ્રવૃત્તિ છતાં મજૂરેાને વધારા મળે તે આપ અને બીજાએ આપને નિષ્ફળ થયેલા સમજશેા. આપની પહેલી સફળતા ઇચ્છી શકાય ? પૈસાને મદ વધે એમ આપ ઇચ્છે? મજૂરો તદ્દન નિર્માલ્ય થાય એવું આપ ઇચ્છે ? મજૂરાને આપ એવા દ્વેષ કરા, કે તેને હક્ક મળે અથવા તે કરતાં પણુ એ કાવિડયાં વધારે મળે તો તેવી સ્થિતિને આપ સાફલ્ય ન માને ? આપ નથી જોતા કે આપની નિષ્ફળતામાં આપની સફળતા છે? ને આપની સફળતા આપને સારુ ભયંકર છે ? રાવણુ સફળ થયા હોત તો? આપ નથી જોતા કે આપના સાલ્પમાં આખા સ'સારને આધાત પહેાંચે એમ છે ? આ પ્રવૃત્તિ દુરાગ્રહ છે. મારી પ્રવૃત્તિમાં સાફલ્ય તે તે સૌ સાફલ્ય માનશે. પશુ મારી નિષ્ફળતામાંયે કાઈ ને આધાત નહી પહેાંચે, મારા આગળ વધવા તૈયાર ન હતા. એટલું જ સિદ્ધ થશે. આવી પ્રવૃત્તિમાં સત્યાગ્રહ છે. આપ ઊંડુ વિચારે. આપના હૃદયમાં થતા ઝીણા નાદને સાંભળે, ને તેને વશ વર્તે તે મારી માગણી છે. આપ અહીં જમશે ? ” છે. મને થઈ આવ્યું કે તમે લીધેલા વલણ માટે હું તમને લખું અને અભિનંદન આપું. આ હું એક ખાનગી વ્યક્તિ તરીકે લખું છું. ભૂતકાળમાં આપણા સંબંધા સુમેળવાળા નહાતા જ. મારે માટે કહું તેા મને લાગે છે કે તમારી સામે મે જે આકરા વિચારા દર્શાવ્યા છે અને આકરાં વેણ ઉચ્ચાર્યો છે તેને જરાયે બચાવ થઈ શકે એમ નથી. પણ ભૂત કરતાં ભવિષ્ય વધારે મહત્ત્વનું છે અને તમારા અદ્ભુત ભાષણમાં મૈત્રી અને સહકારની ભાવનાથી તમે પેાતાના હાથ લંબાવ્યા છે, તે, એ જ ભાવનાથી હું પકડવા ઇચ્છું છું. હું આશા રાખું છું કે ઘણુંખરું માની આખર સુધીમાં હું અમદાવાદ આવી પહેાંચીશ. તમને ફરી મળવાને આનદ મેળવવા હું ઉત્કંઠિત છું. તમારા, એફ. પ્રટ
૪૮
૪૮