હડતાળ ચાલતી હતી તે દરમ્યાન મજૂરોની સભામાંથી ઘેર આવતી વખતે મુસલમાનાના જીસ્સા તથા નીકળતાં નીચેના ઉદ્ગાર કાઢ્યા : ૨-૨-૨૮ ઝનૂન સંબંધી વાત એ વાતમાં તે મારે મારા મન ઉપર ભારે ખળાત્કાર કરવા પડે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીને અડવાલ વાંચ્યા પછી બ્રિટિશ રાજ્ય તરફ હું જે વકાદારી રાખું છું તેમાં હું મારા ઉપર ભારે બળાત્કાર કરું હ્યું. ઉપર ઉપરથી વિચારતાં તે એકદમ થઈ જાય છે કે અગ્રેજોને હિંદમાંથી હાંકી જ કાઢવા જોઈ એ. પરંતુ ઊંડે ઊંડે કાંઈક એવી લાગણી થાય છે, કે નહી, તેમની સાથેના સબંધમાં હિંદનું શ્રેય છે. એટલે હું બળાત્કારે તેમના ઉપર પ્રેમ કરું છું. તેવી જ રીતે મુસલમાનાના સંબંધમાં. હિંદુ અને મુસલમાનને આપણે એ ભાઈ એ કહીએ છીએ, પરંતુ તે આજે ભાઇ એ છે તે મારા માલમાં આવી શકતું નથી. મેં હિંદુસ્તાનમાં પણુ આગેવાને સાથે વાત કરી છે અને ઘણા તે હિંદુ- મુસલમાનની એકતા માનતા જ નથી. હિંદુ-સલમાન એકતાની વાતો કરે છે, પણુ હૃદયથી માનતા નથી. છતાં આ આબતમાં પણ મારા મનમાં ઊંડે ઊંડે એમ થાય છે કે હિંદુમુસલમાન કાઈ દહાડો એક થશે, તેમને એક થયે જ છૂટા છે. જૂનું સ ંભાર્યા કરીએ તે તો એમ થાય કે એક નહીં થવાય. પરંતુ પાછલું આપણે ભૂલવું જ જોઈએ. દુનિયામાં એવું થતું જ આવ્યું છે. આ બળાત્કારે પ્રેમ કરવાના દાખલા છે. હિંદુ ધર્મ એટલા વિશાળ છે કે તે આ સાધી શકે એમ હું માનું છું. તેથી કદી ધમના ભેદ ભૂંસાઈ જશે એમ નહીં, પણ હિંદુ ધમ પોતાની દયાભાવના વધુ મુસલમાનને વશ કરશે. હિંદુ ધર્માંના મૂળમાં એ રહેલું છે. પણ હિંદુ લેાકેા એટલે દરજ્જે ચડે ત્યારે એ વાત અને આપણામાં શુદ્ધ દયા હોય તે અત્યારે આપણે મુસલમાને ને વશ કરી શકીએ. પર ંતુ હિંદુ કયારે એટલે દરજ્જે ચડશે તે અત્યારે કહેવુ મુશ્કેલ છે. સ્ત્રીઓને અગ્રેજી શીખવવા વિષે રસ્તામાં વાત નીકળતાં : મતે ઘણી વાર છે. કવે તે કાગળ લખવાનું મન થઈ જાય છે કે આ તો તમે જુલમ કરેા છે. સ્ત્રીઓ માટે અગ્રેષ્ટ મરજિયાત હોય તે તે ઠીક પર ંતુ મહિલા વિદ્યાલયમાં તે તે ફરજિયાત છે. સ્ત્રીને અગ્રેજી મરજિયાત શીખવાની પણુ હું જરૂર જોતા નથી. અંગ્રેજી શીખવામાં અાણ્યા શબ્દો ગેાખવામાં એટલે બધા સમય જાય છે અને શ્રમ પડે છે કે માથુસ બીજા ઘણાં કામને માટે નાલાયક થઈ જાય છે. અને સ્ત્રીઓની શક્તિ અગ્રેજી શીખવામાં ખર્ચાઇ જાય તે તે દેર તે ભારે નુકસાન છે. પુરુષને પણ અગ્રેજી
શીખવાની કંઈ જરૂર નથી. માત્ર રાજદ્વારી પુરુષો, પરદેશ જનારા એલચી
૪૯