તથા સાહિત્યસેવા તે શીખે. આમવગ ને અંગ્રેજી શીખવાની જરૂર નથી તેને અ હું એમ નથી કરતો કે અંગ્રેજી સાહિત્યમાં જે સારું હાય તેથી તેએ અજાણ્યા રહે. અગ્રેજી સાહિત્યમાં જે સારુ હાય તે, જેમણે અંગ્રેજીના ખાસ અને ઊડા અભ્યાસ કર્યો હોય તે આપણી ભાષામાં ઉતારે અને જનતા સમક્ષ મૂકે. આ અર્થ શાસ્ત્રની દૃષ્ટિએ પણુ લાભકતો છે. .. ભાઈશ્રી, જીવવાને સારુ આપણે એટલા બધા આતુર રહીએ છીએ કે મરણના સમય અને તેમાંયે વહાલાંના મરણુતા સમય હ ંમેશાં ભય ઉપજાવે છે. મને તે ઘણી વખત એમ જ લાગ્યું છે કે આવા સમય તે આપણી ખરી કસેટીના હેાય છે. જેને આત્માનું જરાયે ભાન હેાય તે મરણનું સ્વરૂપ સમજે છે. તે કેમ થા શાક કરે? આ વિચારા નવા નથી, પશુ સંકટને સમયે તેનું સ્મરણુ કાઈ કરાવે તો આશ્વાસન મળે છે. એ તમને મળેા એ હેતુથી લખાયા છે.” મણિલાલને કાગળ લખતાં :
“વગર સમજે લેાકેા મારી પૂજા કરે એ કેવળ કંટાળારૂપ છે. હું જેવા હું તેવા જ લેઢા મને નણે અને છતાં માન આપે તે તેને હું લેક્સેવામાં ઉપયોગ કરી શકે. મારી ધાર્મિક માન્યતાઓને દાબીને કાઈ પણ પ્રકારનું માન લેવા ઇચ્છતા નથી. સદાચરણ કરતાં મારા સર્વથા તિરકાર થાય તે તે પણ હું વધાવી લઉં. આપણે હારે વસ્તુએ ઇચ્છીએ છીએ, બધી મેળવી શકતા નથી એ જાણી પૃષુ શાંતિ ભાગવવી. ” મિસિસ મિલી પોલાકને કાગળ : ૧ પ્રિય મિલી, '** ૬-૨-'૨૮ “ અહીં હું અત્યારે ખેડામાં સત્યાયહ અને અમદાવાદમાં એક મેટી હડતાલ ચલાવી રહ્યો છું. જીવનના દરેક ક્ષેત્રમાં મારા સત્યાગ્રહને અત્યારે પૂણું અવકાશ મળવા માંડયો છે. આ એ લડતાને કારણે મારે અમદાવાદમાં જ રોકાઈ રહેવુ પડે છે. આ બાબતને લગતા ચેડા કાગળ હું હેનરીને સીધા મેકલી આપું છું. તેની પ્રવૃત્તિ હૈં નિહાળી રહ્યો છું. આ દિશામાં હેનરી જે કાંઈ કરશે તેથી મને આશ્રય નહીં થાય. જો તેઓ આધુ કરતા લાગશે તો મને જરૂર દિલગીરી થશે. સર વિલિયમ વેડરબનની ખોટ તેને લાગશે, પરંતુ તે પોતાના સમય પહેલાં આ દુનિયા છોડી ગયા નથી. તમે અબાલાલભાઈ ને કાગળ લખેા છે ખરાં ? હડતાલમાં સૌથી જબરા વિરોધી એ છે.”
પ્
૫૦