લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેવધરના આગલા કાગળને જવાબ આવ્યો. બધી વાત કબૂલ માંદગી વિષે ફરિયાદ. તેમને જવાબ લખ્યો : ન કરી. ” “તમે જરૂર અહીં આવે. આપણે બરાબર ચર્ચા કરીશું. દરમિયાન આપણા મતભેદ છે એમ આપણે સમજી લેવું જોઈ એ. પૅટ અને ધાશલ અન્નેના હું નિકટ પરિચયમાં આવ્યો છું. હું ધારું છું કે હું બન્નેને એળખું છું. “ મને લાગે છે કે તમારી અરધી મદદથી અમારે સતોષ માની લેવા પડશે, જે માલુસ પોતાની જિંદગીમાં અરધા વખત માંો રહે એ અરધા જ ઉપયોગી છે. ખરું કે નહીં ? આરાગ્ય બરાબર મેળવી લેવા માટે એક વસ્તુ કરવી જરૂરી છે, પણ તે તમે કયાં કરે એમ છે ?” tr ભાઈ પ્રાણુરત, ૭-૩-૮ - ખેડા જિલ્લામાં પરિણામ તો ગમે તે આવે. પણ અમલદાર વર્ગ તથા રૈયત વર્ષાંતે ભારે કેળવણી મળે છે. લેકામાં જાગૃતિ અનહદ આવી છે. કર ન આપવાની વાત કરવામાં એવફાદારી ગણવામાં આવતી તે વાત હવે બેધડક થઈ ને માણસા કરતા થઈ ગયા છે. શિક્ષિત વર્ગ જે સ્વયંસેવક થયા છે તેઓને પણ અલભ્ય લાલ મળ્યા છે. જેઓએ ગામડાં કદી જોયાં નહોતાં તેને લગભગ સા ગામડાં જોવાની તક મળી. હજુ ખેડા જિલ્લાનું પૂરું નથી થયું. એ જ પ્રમાણે મજૂરા અને માલિકાનું ચાલી રહ્યું છે. હિંદુસ્તાનના વનના દરેક વિભાગમાં પ્રવેશ થઈ રહ્યો છે. દસ હજાર મજૂરો શાંતિથી રહ્યા છે તે તેમાં એક રૂપિયાનું પણ ખર્ચ નથી કરવુ પડયુ એ જેવીતેવી વાત નથી, ક્યાં ખરી છે. લેક સમજ્યા છે કે આપ સમાન બળ નહી. અમારે આધારે નહી પણ તમારે આધારે જ તમે જીતશા, જ્ઞાનપૂર્વક દુ:ખ વેઠ્યા વિના તમે નહી છતા, આ એ વાકયોમાં બને ઠેકાણે છતને આધાર છે. ”

વહાણુ બંધાવા માંડયું હતું, અને સ્વદેશી વેપાર વહાણેના કરવા તે એ કે નહીં એ પ્રશ્ન કર્યો હતા તેના સબંધમાં : “ તમારે વેપારમાં વધારે રેકાવુ એ સારું કે ખરાબ છે તેને આધાર માત્ર હેતુ ઉપર છે. જિંદગીને વીમે નથી. સારું કરવાને સારુ પૈસેા કમાવેા પણુ કમાતાં જ મરી જવાય તો પશ્ચાત્તાપ રહી જાય. પણ જો પૈસા વધારવેા એ જ ધ્યેય હાય, પૈસા વધારવામાં જ સારાપણું કહ્યું હોય અથવા વેપાર સુધારવાના હેતુથી વેપાર વધારે નહાળવા એ કતવ્ય મનાયું હોય તો વેપાર વધાર્યે જ છૂટકો. ”

૫૧