પ્રત્યક્ષ દષ્ટાંત આપવાની આ તક મળી છે, આ બન્નેને અત્યારે મારે બતાવી દેવુ જોઈએ કે હિ ંદુસ્તાનના આત્મા શું છે. વીસ દિવસ થયાં હું દસ હજાર મજૂરો સાથે ભળું છું. તેમણે મારી સમક્ષ ખુદા કે ઈશ્વરને દરમ્યાન રાખી પ્રતિજ્ઞા લીધી. તે વખતે તેમણે ઉત્સાહથી લીધી. એ લેકે ગમે તેવા હોય પરંતુ તેએ એમ તે માનનારા છે જ કે ખુદા અથવા શ્વર છે. તેમણે એમ ધારેલું કે આપણે વીસ દિવસ પ્રતિજ્ઞા પાળી એટલે ખુદા આપણતે મદદ કરે જ, પરંતુ ખુદાએ આટલી વારમાં મદદ ન કરી અને તેમની વધુ કસોટી કરી તે વખતે તેમની આસ્થા નબળી પડી ગઈ. તેમને એમ લાગ્યું કે આટલા દિવસ આ એક માસના કહેવા ઉપર ભરેાસા રાખી આપણે દુ:ખ વેશ્યું પરંતુ આપણને કંઈ ન મળ્યું. આ માણુસનું કહેવુ ન માન્યું હાત અને તોફાને ચડયા હેત તે પાંત્રીસ ટકા તે શું પરતુ તેથી વધારે ટકા આપણને ઘેાડા વખતમાં મળી જાત. આ તેમના મનનું પૃથક્કરણ છે. હું આ સ્થિતિ સહન ન જ કરી શકું. મારી સમક્ષ લેવાયેલી પ્રતિજ્ઞા આમ સહેજમાં તોડાય અને ઈશ્વર ઉપરની શ્રદ્દા ઓછી થાય તે તે ધર્માંના લાપ જ થયા કહેવાય. અને આવી રીતે જે કાય માં હું સામેલ હાઉ તેમાં ધર્માંતા લાપ થતો જોઈ હું જીવી જ ન શકું. પ્રતિજ્ઞા લેવી એ શી વસ્તુ છે એ મારે મજૂરોને સમજાવવુ જોઇ એ. તે માટે હું શું કરી શકું તે મારે તેમને બતાવવું જોઇ એ. તે ન બતાવું તે હું ખાયલા કહેવાઉં. એક વામ ફૂંદુ એમ કહેનારેા એક શ્વેત પશુ ન કૂદે એ બાયલાપણુ કહેવાય. ત્યારે એ દસ હજાર માણસાને પડતા અટકાવવા સારુ મેં આ પગલું લીધું. એટલે મેં આ પ્રતિજ્ઞા લીધી અને તેની અસર વીજળીના જેવી થઈ. મેં તે ધાયું જ ન હતું. ત્યાં હારા માણુસ હતાં તેમની આંખમાં ચોધારાં આંસુ વહેવા લાગ્યાં. તેમને તેમના આત્માનું ભાન થયું, તેમનામાં ચૈતન્ય જાયત થયું, તેમની પ્રતિજ્ઞા પાળવાનું તેમને અળ મળ્યું. મને એકદમ ખાતરી થઈ કે હિહંદુસ્તાનમાંથી ધમ ને લેાપ નથી થયા, માણસા આત્માને ઓળખી શકે છે. આ વાત તિલક મહારાજ તથા માલવિયાજીના સમજવામાં આવે તે હિંદુસ્તાનમાં ભારે કામ સાધી શકાય. હું અત્યારે આતથી ઊભરાઈ રહ્યો છું. આ પહેલાં જ્યારે મે આવી પ્રતિજ્ઞા લીધેલી ત્યારે મારા મનને આવી શાંતિ ન હતી. શરીરની માણી પણુ મને લાગતી. આ વખતે મને શરીરની માગણી જાતી જ નથી. મારા મનને પૂર્ણ શાંતિ છે. મારા આત્મા તમારી આગળ ઠાલવું એમ થાય છે, પરંતુ આનંદથી હું વિહ્વળ પણ થઈ ગયો છું.
.
૫૭