લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અનુભવને હોય ત્યાં હોય ત્યાં કહ્યું છે ન શકે. તે લેકને લાગ્યા વિના રહે જ નહીં અને દુનિયા માને પણ નહીં. માલિકા આ મારી અનિષ્ટ દશાને લીધે સ્વતંત્ર રહ્યા નથી. અને કાઈ પણુ માણુસ દબાણની નીચે હોય ત્યારે તેની પાસે કંઈ લખાવી લેવું, તેની પાસે શરત કરાવવી, કે તેની પાસેથી લેવું એ ન્યાય વિરુદ્ધ છે. સત્યાગ્રહી કદી તેમ કરે જ નહીં, અને તેથી મારે આ બાબતમાં નમતું મૂકવું પડયું છે. શરમમાં પડેલા માણસ શું કરી શકે? હું ઘેાડી થેડી માગણી કરતા ગયા તેમાંથી તેમણે ખુશીથી જેટલી સ્વીકારી તેટલી જ મારું લેવી પડી. હું પૂરેપૂરી માગણી કરું તો તે પૂરેપૂરી સ્વીકારે પરંતુ તેમને આવી સ્થિતિમાં મૂકીને તેમની પાસેથી હું તે લઈ જ ન શકું. એ તો મારે ઉપવાસ તેડી નરકનું ભાજન કરવા બરાબર થાય. અને અમૃતનું ભાજન પણ યથાકાળે જ કરનારે હું નરકનું ભોજન કેમ કરી શકું ? મને એમ લાગે છે કે આપણાં શાસ્ત્રોમાં કેટલાંક વચને મહા પરિણામે લખાયેલાં છે. થારા કહે છે કે જ્યાં અન્યાય પ્રવર્તી રહ્યો શુદ્ધ માસ પૈસાદાર થઈ જ ન શકે અને જ્યાં ત્યાપ ચાલી રહ્યો શુદ્ધ માણસને કશાતી તંગી ન પડે. આપણા શાસ્ત્રમાં તેથીયે વધારે કે જ્યાં અન્યાય પ્રવર્તી રહ્યો હેય ત્યાં શુદ્ધ માણસ થવી જ તેથી જ આપણામાં કેટલાક પ્રવૃત્તિ નથી કરતા. પ્રવૃત્તિથી કંટાળીને તે નથી કરતા એમ નહીં પણ તેઓ પ્રવૃત્તિ કરી જ નથી શકતા. દુનિયામાં એટલે બધા દભ તેમને દેખાય છે કે તે તેમાં રહી જ નથી શકતા. ઘણા પાખડીએમાં શુદ્ધ માણસ હોય તે તેણે તે પાખડીએને ત્યજવા જોઈએ અથવા અશુદ્ધ બનવું જોઈએ. દુનિયામાં કેટલાક શુદ્ધ માસા હિમાલયમાં કે વિંધ્યાચલમાં ચાલ્પા જાય છે અને શરીર ક્ષીણુ કરી નાખે છે. કેટલાકને આ શરીર મિથ્યા લાગે છે અને જેઓ આત્માના અમરપણામાં અને સર્વવ્યાપીપણામાં માનનારા હોય છે તે શરીરને! ત્યાં જ ત્યાગ કરે છે અને કેવળ મેાલતે પામે છે. કેટલાક પાઠા પણ આવે છે પર ંતુ પેાતાને એટલા વિશુદ્ધ કરીને કે પછી દુનિયાના દંભમાં રહેવા છતાં તેએ પોતાનું ધાયુ કરી શકે છે. આવા નાનીએ આગળ હું મારી સ્થિતિ સરખાવું છું ત્યારે હું મને પેાતાને એટલા પામર લાગુ છું કે વાત ન પૂછે. છતાં મને મારી શક્તિનું માપ નથી એમ નથી. પશુ બહાર તેની થવી જોઈ એ તેના કરતાં આંકણી ઘણી વધારે થાય છે. મને દિવસે દિવસે દુનિયામાં દંભ એટલા બધા લાગતો જાય છે કે મને ઘણી વાર એમ થાય છે કે હું અહીં જીવી જ ન શકું. મેં ફિનિક્સમાં ઘણી વાર કહ્યું છે કે તમારા બધાની વચમાં હું કાઈ દિવસ ન દેખાઉ તો નવાઈ ન પામશે. મતે કે િદિવસ એમ થઈ જશે તે હું કદી ન ′ એવી

22

૫૯