લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લખાવવું જોઈ એ નહી. હૃદયની વેદના વ્યક્ત કરતો તમારા કાગળ મારી આંખ સામે તરી રહ્યો છે. પણ મૃત્યુ આપણાં વહાલાંમાં વહાલાંને એકાએક ઝડપી લે, જેમ તમારા ભાઈની બાબતમાં બન્યું છે તેમ, તેથી આપણે શા માટે પાંગળા બનવું જોઈએ ? મૃત્યુ એ એક માત્ર પરિવર્તન અને વિસ્મરણ નથી શું ? તે એકાએક આવે તેથી એના સ્વરૂપમાં કાંઈ ફેર પડે છે ? તમને તો આ એક સુંદર તક મળી છે. તમારી શ્રા અને તમારા તત્ત્વજ્ઞાનની કસોટી થઈ રહી છે. પ્રામાણિક માગે કુટુંબનાં એ માણસનું તમે ભરણપોષણ કરે તેમાં પણુ સાચી રાષ્ટ્રસેવા છે. કુટુંબનું ભરણપોષણુ કરનાર બધાં જ જો કહેવાતા રાષ્ટ્રસેવા બની બેસે તે રાષ્ટ્રનું શું થાય ? “હવે જ તમારી પરીક્ષા થવાની છે. અને હું જાણું છું કે તેમાં તમે કાચા નહીં નીવડેા. તમારા બધા મિત્રોની પણ આ વખતે કસોટી છે. તમે શું કરવા ધારે છે તે જણાવશો. તે આવી શકેા તે! મને મળી જાએ. તમારી યોજનાની આપણે ચર્ચા કરીશું. મારાથી થઈ શકે તે મદદ કરવા હું તૈયાર જ છું એ તે! તમે જાણે છે. ખૂબ પ્યાર અને સહાનુભૂતિ, બાપુ ખેડાના સંબધમાં છાપાંજોગ કાગળ લખ્યો. તેની નકલા ધણાની ઉપર મોકલવામાં આવી. તથા કેટલાકને તે સબંધે પત્રો પણ લખ્યા. શાસ્ત્રિયારને નીચે પ્રમાણે પત્ર લખ્યો : -૪-૬૮ - ખેડાની પરિસ્થિતિ વિષેનું મારું નિવેદન તમે કદાચ વાંચ્યું હશે. આ લડત લોકોના જુરસા કચડી નાખવાના અમલદારોના પ્રયત્ન સામે છે. આ સજોગામાં હું માનું છું કે ખેડૂતાને મદદ કરવાની આપણી સ્પષ્ટ કરજ છે. યુદ્ધ ચાલે છે તે કારણે આવા જુલમેા ઉપર ઢાંકપછેડા કરવા ન દેવાય. લા। પ્રત્યે સહાનુભૂતિ બતાવવા માટે મુંબઈમાં જાહેર સભા થવાની છે. હું આશા રાખું છું કે બની શકે તો એ સભામાં તમે આવશે। અને મેલશે પણ ખરા.” આને જવાબ નીચે પ્રમાણે આવ્યો : - નડિયાદ તા. ૧લી એપ્રિલને તમારા કાગળથી તમે મને જે માન આપ્યું છે તેની જરૂર છે ખરી? કાગળ મને મળ્યા છે. એ હું કદર કરું છું એ કહેવાની “ અનુભવને લીધે અને સ્થાનિક પરિસ્થિતિના જ્ઞાનને લીધે જે માણસા મારા કરતાં વધારે લાયકાત ધરાવે છે તેમના નિયતી સામે મારા નિર્ણય મૂકવાની મારી ઇચ્છા નથી. પણ ખાસ કરીને અગત્યની બાબતમાં મારી બુદ્ધિ જેમાં ઋજુ

પરિશિષ્ટ પહેલું.

૬૩