લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તેમાં આમજનતાએ પહેલી જ વાર સક્રિય ભાગ લીધા. પરિષદને અંતે આમાંના કેટલાકાએ નેતાઓને ટાણે માર્યો કે આવી પરિષદે ભરવાના અને તેમાં અમને મેલાવવાના શા ઉપયેગ? ખેડા જિલ્લામાં પાક લગભગ નિષ્ફળ ગયા છે. જમીનમહેસૂલની મુલતવી માટે ખેડૂતો હકદાર છે. પણ તમે લેાકેા એ બાબતમાં શું કરવાના?” સાંભળનારામાંથી કેટલાકે આ પાવાજી તરીકે સ્વીકારી લીધે અને આ પ્રશ્ન ઉપાડવાનું માથે લીધું. મહેસૂલ મુલતવી માટે હારા જણુની સહી સાથે અરજી મેકલવામાં આવી. મુલતવી રાખવાને માટે આટલી અરજી જ પૂરતી હતી. સરકારને કેવળ વ્યાજનું નુકસાન થતું હતું પણ એના બદલામાં લેાકાને સદ્ભાવ એ જીતી શકત. પણ અમલદારે એ તે અવળા અને ખાટા મા ગ્રહણુ કર્યો. તેમણે આનાવારી પત્રકા જોવા માડચાં. આ પત્રકા વિષે હું કહી શકું એમ છું કે તટસ્થ અને ખારીક તપાસમાં એ ટકી શકે એવાં હેાતાં નથી. રાહત મેળવવાના જેટલા માર્ગ ખુલ્લા હતા તે બધા ખેડૂતોએ લીધા. દરેક વખતે તેમની સામે આ પત્રા ધરવામાં આવતાં. આ સંજોગોમાં એ લોકેાએ શું કરવુ? પોતાનાં ટારઢાંખર, ઝાડા અને ખીજ મિલકત વેચીને ચૂપચાપ મહેસૂલ ભરી દેવું ? હું જેમ સ્થળ ઉપર પહોંચી ગયા હું તેમ તમે આવેા અને ખેડૂતને સલાહ આપવાની હિંમત કરો ત્યારે ખરા. ખેડૂતો પાસે દાણાદૂણી તો છે નહીં; તેવી સ્થિતિમાં તેમની પાસેથી મહેસૂલ વસૂલ કરવા કેવા કેવા ઉપાયા લેવામાં આવે છે તે તમારે જાણવા જોઈ એ. મારી નજર સામે ખેડૂતોને ડરાવીને ખાયલા અનાવી દેવામાં આવે એ હું ચૂપચાપ જોઈ શકું નહી. તમે પણ ન જોઈ શકેા. ખેડૂતો સરકારને એમ કહે કે ‘તમે અમારી અરજ તે નામ નૂર કરે છે એટલે હવે અમારે મહેસૂલ ભરવાનું હોય તે વ્યાજે નાણાં લાવીને અથવા અમારી જે કાંઈ ધરવખરી હાય તે વેચીને ભરી શકીએ એમ છીએ,' એ તદ્દન ન્યાયી અને અને ખરી વાત છે અને પૂરેપૂરી અંધારપૂર્વકની છે. આ લડત ખેડૂતો કેવા ખુશમિજાજ રાખીને લડી રહ્યા છે એ તે તમે અહીં આવા તે જ જોઈ શકા. કાળા કણુ કરીને લેા હરકેાઈ જાતનાં નુકસાન રાજખુશીથી વેઠી રહ્યા છે. ઘરડાં સ્ત્રીપુરુષો પણ મા લડતમાં ભાગ લઈ રહ્યાં છે, સ્વેચ્છાપૂર્વક વેઠેલાં દુ:ખાથી પ્રજા કેટલી ઊંચી ચડે છે, એટલું તો તમારે જવુ જ જોઈએ; જ્યારે એ જ દુઃખા અત્યાર સુધી લોકેા નારાજથી વેહતા આવ્યા છે તેને લીધે પ્રા છેક નીચી પડી છે. એક રીતે તે આ રોટી માટેની લડત છે. એક તરફથી અંધારપૂવ કની ચળવળ ચલાવવામાં આવે અને તે માટે દેશમાં રાહતની વિનંતી કરતી હારા સભા ભરવામાં આવે, ત્યારે બીજી તરફથી તમારે લેકાને તે એમ જ કહેવાનું હોય કે ઝાડઝાંખર વેચા, ટારઢાંખર વેચે,

૫

૬૫