ધરેણુાંગાંઠ્ઠા વેચો, પણ મહેસૂલ તો ભરી જ દો, એને શા અર્થ ? આ તે લોકા જ્યારે રોટી માગે ત્યારે તેમને પથરા આપવા બરાબર છે. “હું ઇચ્છું કું કે આ કાગળ તમારા અંતરાત્માને હલાવશે, તપાસ કરવાની તમારી વૃત્તિને ઉત્તેજિત કરશે, અને તમને ખેડામાં આવીને લડત નજરે જોવાને પ્રેરશે. તમે અહીં આવીને બધું જોઈ ને રિપોટ કરો તો એ રિપોર્ટ લડતની ગમે એટલા વિરુદ્ધ હાય તાપણુ હું તેને વિચારવાને એટલું જ નહી પણુ આવકારવાને તૈયાર થાઉં. મને એટલું જાણ્યાનેા તા સ તા રહે કે તમે કાંઈ નહીં તેા પ્રશ્નના ખરાખર અભ્યાસ કર્યો છે. તમારી જાત પ્રત્યે, એક મિત્ર પ્રત્યે . અને રાષ્ટ્ર પ્રત્યે આટલું કરવાની તમારી ફરજ છે. તમે આટલે પણ વખત આપવા તૈયાર ન હેા તા ખેડાની લડત વિષે કશા અભિપ્રાય ધરાવવાનેા તમને હક્ક નથી. “ તમને આ પ્રમાણે લખવાની મેં ધૃષ્ટતા કરી છે તે માટે, હું આશા રાખું છું કે તમે મને માફ કરશે. મે તમને ઘણી વાર કહ્યું છે કે તમારો સહકાર મેળવવાને અને મારા કામમાં તમારી મદદ મેળવવાને હું ઝંખુ છું. સપૂણુ વિચાર કર્યાં પછી તમે મને એવી મદદ ન આપી શકે। તાપણુ મને સંતોષ રહે. સત્યાગ્રહ શબ્દથી તમારે અવળે માર્ગે દોરવાઈ જવું જોઈએ નહીં. તેને આમે″ દાખલેો તમારી સામે છે. એના ગુણુ ઉપર એના ન્યાય કરા. તમારે મા॰ ક॰ ગાંધી આ સંબંધે કહેવામાં આવ્યું કે, નટરાજનને દુ:ખ લાગશે. બાપુએ પત્ર ફરી વાંચી જોયા. એ વાકયો અધૂરાં રહી ગયેલાં જોયાં, મને કંઈક કે। મત્સ્યેા તમે તે આ આમત સૂચના કરે એમ હું માનું જ, તમે કેમ. સૂચના ન કરી? મેં કહ્યું : મેં એ વલ્લભભાઇ તે અને બેંકરને વંચાવ્યેા હતો. બાપુએ કહ્યું : પણ કંઈ નહીં. એ કહેશે કે મને લખતાં નથી આવડતું, પણુ દલીલ ખરેાબર આવી ગઈ છે. આ પત્ર તો એમની બુદ્ધિને ધક્કો પહેોંચાડવા માટે લખ્યા છે, એના મનને દુ:ખ આપવા માટે નહીં. એ પત્ર એમ પ્રશ્ન કરે છે, ભાઈ તારી બુદ્ધિ કેમ બહેર મારી ગઈ છે? ટ્રેનમાં વાસદથી નડિયાદ આવતાં કેટલાક કાગળા લખ્યા. ઉપવાસના સબંધમાં મિસ રિગને તાર અને એ પત્રા આવેલા. મને ૮-૪૨૮ ઉત્તર લખવાનું કહેલું પણ મારા કાગળ અતિશયતાવાળે લાગ્યો. પોતે નીચે પ્રમાણે જવાબ લખ્યા :
૬ '
૬૬