“ પ્રિય એસ્થર, તમારી સાથેના પત્રવ્યવહારમાં હું અહુ ઘાતકી રીતે બેદરકાર બન્યો છું એમ મને લાગે છે. તમને એકાદ લીટી લખું તેથી મને સ ંતોષ ન થાય. મારી ઇચ્છા તો તમને એક લાંખે પ્રેમપત્ર લખવાની હતી. પણ આવા કાગળ લખવા જેટલી શાન્તિ મને નથી અને હવે વધુ વિલંબ કરવાની મારી હિંમત ચાલતી નથી. મારી પ્રવૃત્તિઓ, જેમાંની એકે હું શોધવા નથી ગયા તેનું મારે શી રીતે વન કરવું તે હું જાણુતા નથી. ટાળી ન શકાય એટલા આગ્રહપૂર્વક એ મારા ખેાળામાં આવીને પડી છે. બધી બાજુએથી ભીંસાયેલા સિપાઈ શું કરી શકે? એક જ હુમલાને સામનો કરવામાં પોતાની બધી શક્તિ કેન્દ્રિત કરે પણ તેની સાથે સાથે જ બીજા હુમલા થતા હાય તેની અવગણના કરી વિનાશને તેતરે એમ કાંઈ બની શકે? પેાતાનાથી થઈ શકે એ રીતે બધા જ હુમલાને સામને કરવામાં સલામતી રહેલી છે એ તો ઉધાડુ છે. મારી સ્થિતિ લગભગ આવી છે. ચારે બાજુએથી આતના પોકારા મને ખેલાવી રહ્યા છે. હું જ્યારે ઉપાય ાણું છું ત્યારે મારાથી મદદ કરવાની ના કેમ પાડી શકાય? હું અમદાવાદની હડતાલમાં વનના કીમતીમાં શ્રીમતી પાઠ મને મયા. હડતાલ દરમિયાન પ્રેમની શક્તિનું જે ચમત્કારી પ્રદર્શીન થયું એવું પહેલાં કદી નહેતું થયું. જેવા મે ઉપવાસ જાહેર કર્યો કે તરત મારી સામે બેઠેલા મેાટા જનસમુદાયને શ્વિરના અસ્તિત્વનું ભાન થયું, તમારે તાર સૌથી વધારે લાગણીવાળા અને સૌથી વધારે સાચા હતા. એ ચાર દિવસે મારે માટે શાન્તિના, ધન્યતાના અને આધ્યાત્મિક ઉન્નતિના હતા. એ દિવસા દરમિયાન ખાવાની મને રજ પણ ઈચ્છા થઈ નથી. “ ખેડાનું પ્રકરણ તો મે હાપાજોગુ એક નિવેદન માકહ્યું છે તે ઉપરથી તમે સમજી શકશો. મારા ઉપવાસ વિષે પણ મે એક નિવેદન કર્યું હતું. એ નિવેદને તમે ન જોયાં હાય તે મને જણાવશે. “ તમારી તબિયત સારી હશે. લિવરની ફરિયાદોમાં ઉપવાસ જેવા રામણુ ઇલાજ એકે નથી. મને અમદાવાદ અથવા સાબરમતીને સરનામે લખો. “ ચિ. દુર્ગા, C જ્યાર બાપુ તમે મને ભૂલ્યાં હા તે ભલે. હું નથી ભૂલ્યા. આનદીબહેને તમારા સમાચાર આપ્યા છે. ભાઈ મહાદેવથી હું ધારતો હતો તે કરતાં તમે વધારે વિખૂટાં રહ્યાં છે. તેને મેં કહ્યું છે કે તે ત્યાં જ્યારે જવું હોય ત્યારે જઈ શકે છે.
૭
૬૭