લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭
 
૭
 

નવું વર્ષ કળા. તમારી શારીરિક, માનસિક, આધ્યાત્મિક વિભૂતિએ વધીને તે બધું તમે હિંદને ચરણે પ્રેમભાવે મૂકા, એ મારી ઇચ્છા, એ જ આશિષ. “ ચિ. હરિલાલ, બાપુના આશીર્વાદ આજે દિવાળી છે. નવું વર્ષ તમને ફા, તમારી શુભેચ્છા ખર આવે, તે તમારા બધાના ચારિત્રની પૂજમાં વધારે થા, એમ ઇચ્છું છું. એ ખરી લક્ષ્મી છે, તેનું પૂજન કરવામાં જ કલ્યાણુ છે, એ સત્ય તમને વધારે ને વધારે સ્ફુરો એમ માગું છું. હરમૅન કાલનબાકને પત્ર: પ્રિય મિત્ર, બાપુના આશીર્વાદ મે તીહારી “ હમણાં હમણાંને હું બહુ અનિયમિત થઈ ગયો છું. હું એટલું રખડુ હું કે પ્રેમપત્રો લખવાને મને અવકાશ જ મળતેા નથી, ખાસ કરીને જ્યારે એ પત્રા ગેરવલ્લે જાય છે. તમારા ૨૨-૨૨-૨૭ તરફથી છેલ્લા ત્રણ મહિનામાં માત્ર ત્રણ જ કાગળા મને મળ્યા છે. જોકે પેાલાક અને મિસ વિન્ટરઑટમ તમારે વિષે મને લખે છે ખરાં. તમને ભેટવાનું મને કેટલું બધું મન થાય છે ! અહીં મને રાજ રાજ નવા નવા અનુભવે। થતા જાય છે. એ બધામાં તમને ભાગીદાર મનાવવાની મને બહુ ઇચ્છા થાય છે. પણુ આ રાક્ષસી યુદ્ધને કાંઈ અંત જ દેખાતા નથી. સુલેહની બધી વાથી તે વેદનામાં વધારો જ થાય છે. છતાં બધી માનવપ્રવૃત્તિઓની માફક આને પશુ અંત આવશે જ. આપણી મિત્રતા તદ્દન નમાલી ગણાય, જો તે સ્થળ અને કાળનાં અંતર સહન કરી શકે નહીં. આ લાંબા કંટાળાભરેલા વિયાગથી તે તે વધુ દૃઢ અને વિશુદ્ધ થવી જેઈ એ. આખરે તે આ ક્ષણુભ ગુરશરીર શું છે? ગઈ કાલે પવનની લહરીઓમાં સામેનાં વ્રુક્ષા જોતા હું બેઠા હતા. મેં જોયું કે નિત્ય પરિવર્તન પામતાં આ મહાન વૃક્ષાની અંદર એવુ કંઈક છે જે ચિરકાળ ટકી રહે છે. દરેક પાંદડાનુ પોતાનુ અલગ જીવન હોય છે. એ ખરી પડે છે અને કરમાઈ જાય છે, પરંતુ ઝાડ તું રહે છે. દરેક ઝાડ પણ કાળે કરીને અથવા તો ઘાતકી કુહાડીથી મરણને શરણ થાય છે; પરંતુ દક્ષિણ આફ્રિકાના બાપુના બહુ દિલેન્શન દેરત. બાપુની સાથે જ તે પણ અહીં આવવાના હતા. પણ તેએ જન હતા અને મહાયુદ્ધને લીધે એમના ઉપર ખૂબ જ તેા હતેા. એટલે આવી શકયા નહીં. સને ૧૯૩૮માં ઘેરા વખત અહીં' આવી ગયા હતા.