લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કહી શકું છું. હા, ખાડા એનામાં છે. અતિશયતા ગમે તેમાં વાપરી દે. મારે વિષે જે એણે લખ્યું છે તે માટે મેં એને બહુ પકા દીધેલા. મેં એને કહેલું કે તે મારું અપમાન કીધેલું છે. તું આવા શબ્દો મારે માટે ન લખી શકે. પણુ એને તે સ્વભાવ જ છે કે જે વરના માફામાં બેસીને જતી હોય તે વરનાં ગીત ગાય. આટલું બાદ કરીએ તો હિ ંદુસ્તાનને માટે જ જીવી રહેલી બીજી ખાઈ કાણુ છે?” ટ્રેનમાંથી ઊતરી રથમાં બેઠા. વડાદ ગામના લોકાના ઉત્સાહ અપૂર્વ હતા. મડપ સુંદર રચ્યો હતો. ખૂખ હરખથી વાજતેગાજતે લઈ ગયેલા. વાતવાતમાં બાપુ કહે : “જની અહીંના કિનારા પર આવે તે કુંવા અમૂલ્ય અવસર છે ! હથિયાર વિનાના આપણી સામે તો લડે નહીં અને આપણે એમનું કહેલું માનીએ નહીં.” ૨૨-૪-'૬૮

નડિયાદમાં કમિશનરની જંગી સભા. એક પછી એક લાકાએ એધડક થઈ ને કહ્યું કે અમે તે પ્રતિજ્ઞા પાળવાના જ, કદી છેોડવાના નથી. કલેક્ટર, કમિશનર વગેરેના દેખતાં તે જ સભામાં ગાંધીજીના જયનાદ ગવાયા. કમિશનરના શબ્દોમાં મીઠાશ હતી, અમલદારના મિન્નજ ન હતો. ગાંધી મારા મિત્ર છે, એ પવિત્ર આત્મા છે, મોટા સન્યાસી છે; પણ સંન્યાસી તમને આવી બાબતમાં સલાહ નથી આપી શકતા.' એણે જે ઠંડા તેરથી વાત કરી, એ અત્યાર સુધીની આપણી વર્તણુકનું પરિણામ છે. ગઈ કાલની ટપાલમાં કેટલાક ભારે કાગળા હતા. એક અળવ તરાય ાકારના અને આજે પૅટ્રિક ગેડિઝનેા. પેટ્રિક ગેડિઝના પત્રના મુખ્ય મુદ્દા : ૧૧. પરિષદ સાચે જ સંપૂર્ણ રીતે ઇંગ્લિશ ( અંગ્રેજી ઢબની ) હતી. તેમાં ચેાગ્ય માણસોએ યોગ્ય છટાથી અને યોગ્ય પ્રતીતિ સાથે પ્રસગને શેાભાવે એવાં ભાષણા કર્યાં. ૨. અહીંની કાઈ મેટી સાવજનિક પરિષદે હજી સુધી અંગ્રેજો પાસે સાચું શું શીખવાનું છે તેને વિચાર જ કર્યાં નથી. ત્યાં તે એવન નદીને કાંઠે સ્ટ્રેડ માં શેક્સપિયરનાં નાટકા ભજવાય છે. તમારી નાટકશાળાએ આવી બાબતમાં નિષ્ક્રિય છે. તુલસીદાસનું નામનશાન નથી. ૩. પશ્ચિમના દાખલા અને પદ્ધતિ ઉપરથી એના જેવું કેમ કરતા નથી ? - વેલ્સમાં દર વર્ષે એક મેટા જલસા થાય છે. ગયાની પહેલાંના જલસામાં હું હાજર હતો. ત્યાં મેલોઇડ યાજ તે તેના પૂરા હારમાં, તેની અગ્નિ ઝરતી વાણીમાં ખેલતા સાંભળ્યે, કારણ તે પોતાની માતૃભાષા વેલ્સમાં ખેલતા હતો. તેણે કહ્યું : અહીં હું "વા આવ્યો છું.

૭૪

૭૪