૪. તેમના મંડપમાં જુદાં જુદાં મડળા માટે વિભાગ પાડયા હતા. વૃન્દ સંગીતમાં દરેક પ્રકારના સરવાળાં મડળેા હતાં. ૫. આયરિશ લોકેા પોતાની ભાષાને સજીવન કરી રહ્યા છે. તેમાંથી તમને કેટલાક મુદ્દા મળી રહે. દાખલા તરીકે લાંબી છૂટીના દિવસેામાં તે નાનાં નાનાં સમેલને ગાવે છે. ૬. પ્રોવેન્સના દાખલા લે. તેમના મહાકવિ મિસ્ટ્રાલને એ લેાકેા પૂજે છે. સ્વીડ લેાકેાએ વૃદ્ધ મિસ્ટ્રાલને નાખેલ પ્રાઈઝ આપ્યું, ત્યારે એ પૈસામાંથી તેણે પ્રોવેન્સનું સંગ્રહસ્થાન બાંધ્યું. એ સંગ્રહસ્થાન કેવળ કાચના કબાટમાં મૂકેલી શોભાની વસ્તુઓનું નહોતું. છ. ડે-મામાં એક બિશપે અને એક ગૃહસ્થે ભેગા મળીને તેમનાં યુવાને અને યુવતીઓને સંગીન કેળવણી આપવાની યાજના કરી. તેમાં લખતાં વાંચતાં શીખવવાનું નહેાતું પણ ખેતી અને ગેપાલનની તાલીમ અપાતી. તે ઉપરાંત લેકગીતો અને લેાકવાર્તાઓ શીખવવામાં આવતાં. ૮. તમારે પણ તમારી સભા માટે અત્યારે ઊભા કરવામાં આવે છે એવા રેઢિયાળ મડ જેમાં બધાને અવાજ પહોંચે એવી કશી વ્યવસ્થા હાતી નથી ન રાખવા જોઈએ. પણ તમારી મેટી સભાએ અને તમારી નાટક- શાળાએ ખુલ્લા મેદાનમાં હોવી જોઈએ. પહેલાં ગ્રીક લેકે એમ જ કરતા. અને એની મારફત જ એમણે પોતાની ભાષા અને સાહિત્ય ખીચ્યાં હતાં. ૯. હિન્દી અને ઉર્દૂને એક કરી નાખવાની ચળવળ જોરથી ઉપાડો એ સૈકસન અને ફ્રેન્ચ શબ્દભડાળને એક કરવા જેવુ છે. અંગ્રેજોએ આ રીતે બન્ને- માંથી ગુણ ગ્રહણ કર્યાં છે. જમન કુટુંબની ભાષાનું ઘરેલુ સાંસરાપણું અને જોસ અને તેની સાથે શિષ્ટ સાહિત્યની નવી ચોકસાઈ અને નવું ગૌરવ તેને મળ્યાં. તમે પણુ આવતી પરિષદમાં ઉર્દૂ અને હિન્દીના સંયોગ માટે ઇનામેા આપીને, નિબંધો અને કાવ્યો ન લખાવી શકેા ? * આને નીચે પ્રમાણે ઉત્તર આપ્યા : “ પ્રિય પ્રોફેસર ગેડિઝ, “ તમારા અહુ માયાળુ પત્ર માટે સાચે જ હું આભારી છું. પશ્ચિમની અમે હલકી નકલ કરીએ છીએ તે માટે મને જેટલું દુ:ખ થાય છે તેટલું બીજાને નહીં થતું હોય. મારે તે પશ્ચિમ પાસેથી ઘણુંયે લેવું છે, પણ કશું વગર વિચાયે લેવું નથી. ઇંદોરના જેવા જલસામાં હું ભાગ લઉં છું કારણુ મારે તે લોક- હૃદયને પહોંચીને તેના ઉપર અસર પાડવી છે અને તેને બની શકે તેટલું
- આ સૂચનાએ ઇંદેરમાં ભરાયેલા હિંદી સાહિત્ય સમેલનને અનુલક્ષીને છે.
OU
૭૫