લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાત્રે મુંબઈ જવાના હતા. કમિશનરની નિષ્ફળ સભા, ખેડૂતાની મક્કમ પ્રતિજ્ઞા. આ બધાથી ખુશ ખુશ થઈ ગયા હતા. પુષ્કળ વાતો ચાલતી હતી. તે દરમ્યાન નીકળેલા ઉદગારો : અંગ્રેજોની ખૂબીને મે ખરાખર અભ્યાસ કર્યો છે, અને તે મે વનમાં ઉતારી છે. હું જેટલી સરળતાથી એ લેાકેાની સાથે વતું છું તેટલી સરળતાથી કાઈ નહી વતું હોય. મારા જેટલા અંગ્રેજ મિત્રો છે તેટલા હિંદમાં ભાગ્યે જ કાઈને હશે. અંગ્રેજો દીન નથી, આપણે દીન છીએ. કેાઈ અંગ્રેજને એવા દીન નથી જોયા કે જે આવતી કાલે શું ખાવાનું મળશે તેને વિચાર કરતા હાય. આપણી લડત દરમિયાન ખેડૂìને આપણે સમજાવી શકીએ છીએ કે સ્વરાજની લડત આપણે લડી રહ્યા છીએ. આપણી સ્વરાજ પાલ મેન્ટનું પ્રથમ કાય. આપણુતે આપણી જમીન અપાવવાનું રહેશે. માસા ઊભા રહ્યા હશે તે તો હું જીવતો હોઉં ત્યાં સુધી એ શી રીતે ભૂલું? ગવનમેન્ટથી પ્રજાની સામે સત્યાગ્રહ થાય જ નહીં. માર સધવાણી અને તેની ઘેાડીની વાત કાઢી. કાયિાવાડમાં વીરરસ તે ખાદી રહ્યો છે. પણ એ વીરરસ ખાટા. સામસામેની, માંહામાંહેની લડાઈનું શૂરાતન. કાવાદાવા, પ્રપંચમાં વાપરી નાખેલી હેાશિયારી. તરકટ, છેતરપિંડી એ જ પૈસા કમાવાનું રહ્ય. મુંબઈ ગયા. મુંબઈમાં કારમાઇકલ અને ખાલેને મળ્યા. લોકેાનું નીતિભળ આ લડતથી વધશે કે? તેઓની વાદારી વધશે કે ઘટશે? ૨૨-૪-૬૮ આ સવાલાના ઉત્તર તેમને આપ્યા. મુલાકાત દોઢ કલાક ચાલી. ચંદાવરકર વગેરેને મળ્યા. મુંબઈથી આવ્યા. સત્યાગ્રહનું મૂળ પ્રેમ એ ઉપર અતિશય હૃદયભેદક એધ. અપેારે સ્વયંસેવાને સૂચના લખી. મહમદઅલી વિષે મેક્ીને પત્ર. ૨૪-૪-૨૮

બાપુના ઉદ્ગાર “ આજે ખરેખર સ્થિતિમાં શરીર આવી ગયું છે.” કૈટનેા પત્ર. સભાની નિષ્ફળતાને લીધે દુ:ખિત થયેલા, ૨૬-૪-’૨૮ ચિડાયેલા ખિજવાટભર્યાં ઉારા. તેને ઉત્તર. કૈટના ભાષણના ઉત્તર પ્રેસ માટે,* કારમાઇકલને કાગળ, ચ`દાવરકરને કાગળ. પ્રેંટના ભાષણના ઉત્તરવાળા ખેડાની રૈયતને સદેશ. જીએ પરિશિષ્ટ પહેલું,

૮૦

૮૦