લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નડિયાદ. રામનવમી. કેટલાક કાગળ લખ્યા. મુખ્ય હનમ તરાવતે . અને કેટલાક મદ્રાસીને. ભાકાણુથી વીસ વાલા અને ટ્રૅજ્યુએટાએ લખ્યું કે અમે હિંદી શીખવા માટે તેન્દર છીએ, હિંદી શિક્ષક કાઈ માકલી આપેા.. દેવદાસને ૨૨-૪-૨૮ મેાકલવાના વિચાર. મદ્રાસીને પત્ર : વ“ તમારી આટલા બધાની સહી સાથેના કાગળ મળતાં મને બહુ આનદ થયા. મારાથી બની શકશે તેટલા વહેલા હું તમને શિક્ષક મોકલી આપીશ. કાઈ અવૈતનિક માણસ જે કાય પ્રત્યેના પ્રેમથી હિંદી શીખવવા તૈયાર થાય, એવાની સેવા મેળવવા હું પ્રયત્ન કરી રહ્યો છું. મદ્રાસ પ્રાન્તમાં લેાકેા કેટલું કરે છે એના ઉપર જ આ મહાન રાષ્ટ્રીય પ્રયત્નની સફળતાના આધાર છે. તામિલ ભાઈબહેનેા પ્રસંગને ઉચિત શૌય દેખાડશે જ, એવી મારી ખૂબ શ્રદ્ધા છે. હિંદી ભાષાને હિંદુસ્તાનના એક છેડાથી બીજા છેડા સુધી વ્યવહાર માટે સામાન્ય ભાષા બનાવી દઈએ કે તરત રાષ્ટ્રસેવા કરવાની આપણી શક્તિને કશી મર્યાદા રહેશે નહી.” સૂબેદાર આવેલા. તેની સાથે વાતા. અમારે પૈસા જોઇતા નથી, પૈસા મુંબઈથી ભેગા થઈ તે આવે તેની નૈતિક અસર બહુ જ ખરાબ થાય. રાત્રે પૅઈલ ફેઈસ્ડ શબ્દના ગુજરાતી માટે સૂબેદારે ખૂબ માથાકૂટ કરી. આખરે કંટાળીને આપુએ કહ્યું : “ ભાઈ રહેવા દે, એ શબ્દ આપણે નથી ખેાળવા, રંગારા ’ શબ્દીક છે. ૨૦-૪-૨૮ તથા ૨૨-૪-૨૮ અજરપુરા, કાસાલ, અને સામરખા : ત્રણે ઠેકાણે મીટિંગ અજરપુરામાં સુંદર ભાષણુ. અજરપુરામાં કહ્યું કે “ આ લડાઈથી ગ્રામ- પંચાયતોના પુનરુદ્ધાર કરવાનો પણ હેતુ છે.” રસ્તે એદારને ઊલટી થઈ. રાત્રે અમદાવાદ ગયા. અંબાલાલ, આન દેશ કર વગેરેને મળ્યા. બીજે દિવસે રાત્રે પાછા ફર્યાં. પાછા ફરતાં અહમદનગરથી સત્યાગ્રહપતિ શીખવાને આવેલા દક્ષિણી ભાઈ વિષે વાત નીકળતાં ઓલ્યા : એ લેકે એમ જ સમજે છે કે આ તા એક પ્રકારના સચા ચલાવવાનું છે તે તરત જોઈ ને શીખી શકાય. નાનામાં નાનાથી તે કવે સુધી તમામ દક્ષિણીએની એ ખેાડ છે.” તા. ૨૮મીએ દિલ્હીમાં જોશી અને બીન્ન એક દક્ષિણી ભાઈ આવેલા. તેમણે પાંચ મિનિટમાં વાત પતાવી. ત્યારે એન્ડ્રુઝ મેલ્યા, “ આ માગુસા બહુ ડાહ્યા છે, એક પ૭ મિનિટ વધારે લેતા નથી.” તેને બાપુએ કહ્યું : “ આ મહારાષ્ટ્રની ઉત્તમ બાજી છે.”

4

૮૨