લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આવતી મારે માટેની અપૂર્વ મમતા, મને સુધારવાની તીવ્ર ઇચ્છા અને એ તે ઉપરાંત મારા સ્વભાવની તલસ્પર્શી પરીક્ષાએ હું ચકિત થયા. મને મારા વખાણુથી કદી આનદ નથી થયો તેટલા આ પરીક્ષાથી થયા. “ તમે તદ્દન માળા છે. હું આ તમારા દોષ છે એમ કહું છું, ગુણુરૂપે નહીં. તમે તમારી આસપાસના વાતાવરણને વશ થઈ જાએ છે. વાતાવરણુને દબાવીને ઊંચે ચડવાની શક્તિ તમે નથી બતાવતા. અનેા અર્થ એ કે તમે દુષ્ટ વાતાવરણમાં જરૂર પડી જાઓ. ખીભત્સ વસ્તુ જોઈ ને ચિત્રમાં બીભત્સતા આણ્યા વિના ન રહે એવા ચિતારાના જેવા તમે છે. તમે અયોગ્ય વાતાવરણમાં મુકા તો તેનાથી તદ્દન અળગા થઈ જવાને બદલે તેમાં તમે રસ લે છે, માણે છે.” મે કહ્યું: આપનું આ પૃથક્કરણ તદ્દન સાચું છે. હું કબૂલ કરું છું, અને એ સુધારવાને હું પ્રયત્ન ખરેાખર કરવાના. પણ જેવાને હું સુધારવા બેસું ? આપુ: ખીજાતે સુધારવાની વાત જ કયાં છે? જગતમાં કાઇ પારકાને સુધારી શકતું જ નથી. જાતે સુધરવાનું છે. અળગા થઈ જાએ, એટલે અળગા રહીને જ તમે પ્રભાવ પાડેા. અમુક વાતો તે તમારી સમક્ષ કદી ન જ થઈ શકે. તમારી આગળ અમુક શબ્દો કે વસ્તુ વિષે ખેલતાં સામા માણસ શરમાય ત્યારે જ તમારા પ્રભાવ પડયો કહેવાય. અતિશય શુદ્ધ વાતાવરણુમાં જ રહેતાં શાખા. કળા અને નીતિને સબંધ જાણતા છતાં નીતિની દૃષ્ટિએ ખરાબ પુસ્તકામાં રશૈલીની ખાતર કે વિષયની ખાતર રસ લેવાની મારી પ્રકૃતિ મેં જણાવી. બાપુએ તરત જ કહ્યુ, હું તો તમારી આ પ્રકૃતિ ખરેાબર જોતા જ આવ્યો છું. આપુ : મુંબઈવાળા ટેાળામાં મને તો માત્ર બૅંકર સરસ લાગ્યા. ઉમર પણ ખરે। હું. જબરો મુસલમાન છે. મુસલમાનના ગમાઅણુગમા હુ તીવ્ર હાય છે. એ સિવાય બહુ સુંદર માસ છે, બહુ સંસ્કારી પણ છે. હરિલાલે એક ક્ષણમાં આખી જિંદગી બગાડી નાખી છે. મારા સવ દોષ હું એનામાં આકૃતિને મેરી દેખાડનારા કાચમાંથી પ્રતિબિંબિત થયેલા જોઉ છું. ગુણા આકૃતિને નાની દેખાડનારા કાચમાંથી પ્રતિબિંબિત થતા જોઉં’ છું. મારામાં જે વસ્તુએ, જેમ કે ઉદારતા ગુણારૂપે હતી તે તેનામાં અવગુણુ થઈ ગઈ છે. મારા ત્રણે છોકરાના તરફથી થતા અસ ંતોષને બદલેા વાળવા દેવદાસ જન્મેલા છે, એમ મને લાગે છે. સ્ટેશન ઉપર આવતાં આવતાં મેલેલા કે, મારી કેળવણીના ખર્ચ પેટે વિલાયતથી આવીને મે આનાં બધાં ઘરેણાં વેચી નાખેલાં. તમને ખબર ન હોય કે

ખાની પાસે માત્ર હાથની બગડી છે. હિરલાલ પણુ એમ કરી શકે છે. અમારામાં

૮૫