લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 
 

C ભાઈશ્રી ૫ ચિમનલાલ (ચીનાઇવાળા ), 2 ૨૨-૨-૨૮ મે તીહારી ‘તમારા કાગળ મળ્યા છે. મજૂર-વ-માત્રને મદદ કરવી એ આપણું કાય છે. એમાં મને શંકા નથી. ચાલુ સહકાર પ્રવૃત્તિમાં મારી શ્રદ્ધા એછી છે. મને લાગે છે કે આપણું પ્રથમ કા મન્સૂર વની સ્થિતિને બારીક અભ્યાસ કરવાનું છે. તેઓ શું કમાય છે? કયાં રહે છે? કેમ રહે છે ? કેટલું ખરચે છે ? કેટલું બચાવે છે ? કેટલું કરજ કરે છે? કેટલાં છોકરાં છે? તેમને કેવી રીતે ઉછેરે છે? તેઓ અસલ શું હતા? તેની સ્થિતિનું કેમ પરિવત ન થયું ? હવે તેની શી હાલત છે? — આ બધા સવાલાના ઉત્તર જાણ્યા વિના એકદમ સહકારી મંડળી કાઢવી એ જરાયે યોગ્ય નથી લાગતું. આપણે એ વ'માં પ્રવેશ કરવાની જરૂર છે. તેમ કરીએ તે ઘણી ગૂંચવણેા ઘણા થોડા સમયમાં દૂર કરી શકાય. હમણાં તે તમને હું તેમાં હળવામળવાની અને તેએની સ્થિતિ ાણવાની સલાહ આપું છું. વિશેષ આપણે મળીએ ત્યારે વાત કરશું.” .. ભાઈશ્રી ટુ,” ૨૬-૨-૨૮

મેાતી હારી “આ કાગળ હું ભાઈ દેસાઈ ને લખાવુ છું કારણે મારા ડાબા પડખામાં ખૂબ દુખાવેા થાય છે એટલે લખવાનું બહુ મન થતું નથી. તમારી પાસેથી મને મળી શકે તે આપણી પ્રાંતિક ભાષા વિષે ઉતાવળે લખેલા કાગળ નહીં, પણ તેને માટે ઉત્સાહ- યુક્ત અને સરસ સમથ ન મારે જોઈએ છે, જેને હું લેટાની કે વ્યબુદ્ધિ જાગ્રત કરવાને માટે ઉપયોગ કરી શકું. શીખવવાનું તમે દેશી ભાષાઓમાં રાખે અને પરીક્ષામાં જવાબ આપવાના અગ્રેજીમાં રાખે એવું શા માટે? દરેક વિદ્યાથી એ શા માટે અગ્રેજી શીખવુ જ જોઈએ? એટલું પૂરતું નથી કે દરેક પ્રાંતમાં કેટલાક માણુસા અંગ્રેજીની ખાસ તાલીમ મેળવે, જેથી કરીને નવા વિચારો અને વૈજ્ઞાનિક સંશોધનેનું જ્ઞાન દેશી ભાષાએ મારફત આમજનતામાં તે

  • દિલ્હીમાં કેમ્બ્રિજ મિરાન તરફથી ચાલતી સેન્ટ સ્ટીવન્સ મૅલેજના

પ્રિન્સિપાલ. એ કૉલેજના તે પહેલા જ હિંદી પ્રિન્સિપાલ થયેલા. મિ. ઍઝે પેતાની હિંદુસ્તાનની કારકિર્દી આ કૅલેજમાં પ્રેફેસર તરીકે શરૂ કરેલી. મિશન કૉલેજ હેવા છતાં તેમાં સર્વધર્મ સમભાવનું વાતાવરણ હતું અને રાષ્ટ્રીયતાને પણ ઉત્તેજન અપાતું. આચાર્ય સુશીલકુમાર રુદ્રને પરિચય બાપુને ઍન્ડ્રુઝ મારફત થયેલા. પહેલાં દિલ્હીમાં બાપુ એમને ત્યાં જ ઊતરતા.