ઉત્તમ રસ્તા હોતેા નથી. અમારા ઉપર વિશ્વાસ પડતો હોય તો અમારે માટે લડા, અમારે વિષે અધીરા ન થાઓ. “ અમે આજે રાત્રે અહીંથી જઈ એ છીએ. કાઈ પણ વખતે તમારી કાંઈ પણ સેવા હું કરી શકું એમ હોઉં તે મને જણાવશેા.” મેફીને ઉત્તર : ] “ ઢગલા કામમાં માયેલા હોવા છતાં મારા કાગળ ફરી વાંચ્યા અને તેને જવાબ આપવાને વખત કાઢો તે તમારી મમતા બતાવે છે. વાઈસરોય સાહેબે જે માયાભાવ બતાવ્યા છે તે માટે હું આભારી છું. “તમારે માટે હું એ કાગળા પૂરા કરી રહ્યો છું. તે તમને સિમલા પહેાંચશે. તમે અહીંથી નીકળેા તે પહેલાં હું ભાગ્યે જ એ તૈયાર કરી શકુ એમ છું. એક કાગળમાં સારી સેવાઓને તમે શી રીતે ઉપયેગ કરી શકા એ વિષે ચોક્કસ સૂચનાઓ છે. ખીજા કાગળમાં અત્યારની પરિસ્થિતિ ઉપરના મારા વિચારેા મેં પૂરેપૂરા ર્શાવ્યા છે. • અગ્રેજો ઉપરના મારા વિશ્વાસ ઝટ ડગી જાય એમ નથી. હક્કો વિષે તમે જે લખ્યું છે તેમાં હું સંપૂર્ણ` સ ંમત થાઉં છું. લાંએ કાગળ લખીને તમારા વખત લેવાનું મને ઠીક લાગતું નથી. “ જ્યારે હું તમને લખું છું ત્યારે હમેશ મને લાગે છે કે હું એક પાપ આચરી રહ્યો છું. સેવક મા ક॰ ગાંધી ” સવારે પણ વાઈસરોયના પત્ર ઉપર મરામત ચાલી, તે સાંજ સુધી ચાલ્યાં જ કીધી. ઍન્ડ્રુઝે શબ્દેશબ્દ અને કાનેામાત્રા પણ તપાસ્યાં. આખરે જે પત્ર તૈયાર થયા તેથી સૌ કાઈ યકિત થયું. ૨૦-૪-'૬૮ રુદ્ર, અન્ડ્રુઝ વગેરેએ ભવ્ય, ઉત્કૃષ્ટ, કમાલ વગેરે વિશેષણુ વાપર્યાં. રાત્રે રેવ. આમલૅન્ડને પત્ર લઈ જવાને તૈયાર કર્યો. ઇન્ટર ક્લાસમાં જઈ શકું છું, કડ્ડી રૂપિયા સિત્તેરમાંથી માત્ર વીસ જ રૂપિયા લઈ ગયા. તે જ દિવસે સાંજે સર વિલિયમ વિન્સેન્ટ અને મેકીને બીજા પત્ર લખ્યા : tr ભાઈશ્રી મેફી, • વાઇસરોય સાહેબ ઉપર લખેલા મારેા કાગળ તમે વાંચી જાએ એમ હું ઇચ્છું છું. અને મને નિડયાદ તાર કરો કે એ કાગળ પ્રગટ કરવામાં તેમને કાંઈ વાંધા છે કે કેમ. તેના ઉદ્દેશ વિરોધી બળેાને પહોંચી વળવાના છે. મારી સ્થિતિ વિષે ખુલાસા પૂછનારા કાગળાની મારા ઉપર ઝડી વરસી રહી છે. લેાકેા
3
૯૩