જણાવવા ઇચ્છું છું કે હોમરૂલની તમન્ના જનતામાં ઊંડી વ્યાપેલી છે. કોંગ્રેસની ગઈ બેઠકમાં હું હાજર હતા અને પાÖમેન્ટ કાયદાથી ચોક્કસ સમય નક્કી કરે તેટલા સમયની અંદર હિંદુસ્તાનને પૂરેપૂરું જવાબદાર રાજ્યતંત્ર આપી દે જોઈ એ એ ઠરાવમાં મેં પણુ ભાગ લીધા હતા. હું સ્વીકારું છું, કે આ બહુ સાહસી પગલું છે. પણ તેની સાથે મને એ પણ ચોક્કસ લાગે છે કે ટૂંકામાં ટૂંકા વખતમાં હોમરૂલનું સ્પષ્ટ દર્શન ન થાય તે લેાકાને જરાયે સતાષ થવાના નથી. હિંદુસ્તાનમાં એવા ઘણા છે જે માને છે કે હેામલ મેળવવાને સારુ જેટલા ભાગ આપીએ તેટલા ઓછા છે. તેની સાથે તે એટલું સમજવા જેટલા પણ જાગ્રત છે, કે જે સામ્રાજ્યમાં પૂરેપૂરું માનનું સ્થાન મેળવવાની તેઓ આશા રાખે છે, તે સામ્રાજ્યને માટે ભાગ આપવાને તેઓએ એટલા જ તૈયાર રહેવુ જોઈ એ. તેમાંથી એ ફલિત થાય છે કે સામ્રાજ્યને તેની ઉપર ઝઝૂમતા ભયમાંથી મુક્ત કરવાને માટે અમે કશું મેલ્યાચાલ્યા વિના પૂરેપૂરા હામાઈ જઈએ તે જ અમારા ધ્યેયને અમે વહેલા પહોંચી શકીએ. આ સાદું સત્ય ન સ્વીકારવું એ રાષ્ટ્રના આત્મધાત સમાન છે. અમારે સમજવું જ જોઈએ કે સામ્રાજ્યને અચાવવામાં અમે ખરાખર હિસ્સા લઈશું, તો એટલાથી જ અમારું હેામરૂલ અમારા ખેાળામાં આવીને પડશે. “ તેથી જોકે સામ્રાજ્યને સારુ જેટલા સૈનિકા આપી શકાય તેટલા અમારે આપવા જોઈ એ એ સ્પષ્ટ છે, છતાં આર્થિક મદદને વિષે હું એમ નથી કહી શકતા. લેાકેાની સ્થિતિ અંદરખાનેથી હું તણું છું અને તે ઉપરથી કહું છું કે હિંંદુસ્તાન જે મદદ આપી ચૂકયુ છે તે એના ગન્ત ઉપરવટ છે. આમ કહેવામાં મારા દેશ ધુએની મોટી બહુમતીના અભિપ્રાય હું વ્યક્ત કરું છું. “ પરિષદમાં મેં અને બીજા જેઓએ ટેકા આપ્યો છે તેમણે તો મરતાં લગી મદદ આપવાને નિશ્ચય કર્યાં જ છે. પણ અમારી સ્થિતિ કફોડી છે. આજે અમે સામ્રાજ્યના સમાન ભાગીદાર નથી. અમારા અલિદાનને પાચા ભવિષ્યની આશા ઉપર અધાયેલા છે. એ આશા કઈ છે એ સાક્ સાફ અસ ંદિગ્ધ ભાષામાં હું ન જાવું તો આપને અને મારા દેશને હું બેવફા ગણાઉં. હુ આજે સાટુ કરવા નથી ઇચ્છતા. પણ આપે એટલું તે જાણવુ જોઈ એ, કે અમને નિરાશા સાંપડશે તે સામ્રાજ્યને વિષેની અમારી આજ લગીની માન્યતા એક ભ્રમણા ૩૫ થઈ પડશે. “ બીજી એક વાત પણ કહેવાનું મારે ચૂકવુ જોઈ એ નહીં. આપે ઘરના કજિયા ભૂલી જવાનું સૂચવ્યું છે. તેને અથ જો એમ હોય, કે અમલદારાના જુલમ અને અપકૃત્યા અમારે મૂંગે મોઢે સહન કર્યાં કરવાં તો એ અમારે માટે અશકય છે. વ્યવસ્થિત અત્યાચારના તમામ શક્તિ વાપરીને સામને કરવા
૯૪
૯૭