લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
 
૧૦૦
 

૧૦૦ સત્યાગ્રહમાં રાજદ્રોહ હોવાના આક્ષેપ અચાવ તે રજૂ કરી શકે એમ બચાવ રહે નહીં, જોકે આજે પણ કશે તો નથી જ. ” “ હિંદવાસી ’ના `સમાં મૅજિસ્ટ્રેટના 'સલામાંથી નીચેને ઉતારા ટાંકીને ‘મરાઠા ” પત્રે લખ્યું કે ફેસલામાં જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે તે વિષે ગાંધીજએ ચાખવટ કરવી જોઈ એ. તે ઉપરથી બાપુએ નીચે પ્રમાણે જવામ “ મરાઠા ? ૨-૮–'શ્ પુત્રમાં લખ્યો. ફેસલામાંથી ઉતારા : ki ' T દિલ્હીના બનાવેાએ બતાવી આપ્યું છે તેમ, રાજદ્વારી દષ્ટિએ સત્યાગ્રહનુ એક બીજું અંગ સ્પષ્ટ બતાવે છે કે કાયદાનો ભંગ કરવા એ, એના સિદ્ધાંતનુ અંતર્યંત સ્વરૂપ છે. સત્યાગ્રહ-પ્રતિજ્ઞાનેા મજકૂર સૌના જાણુવામાં છે. સત્યાગ્રહ સભા જે કાયદા તેાડવાનું નક્કી કરે તે કાયદાનેા સવિનયભંગ કરવાનેા હક એ પ્રતિજ્ઞા લેનારને પ્રાપ્ત થાય છે. હવે સવિનય- ભગ? એટલે શું તે કાઈ જગાએ સમજાવવામાં આવ્યું નથી. એ સવિદિત છે કે મુંબઈમાં સવિનયભંગે જપ્ત થયેલું સાહિત્ય વેચવાનું સ્વરૂપ લીધું. એમ કરવું એ ઇન્ડિયન પીનલ કેાડની ૧૨૪૪ કલમ પ્રમાણે ગુને છે. એટલે એમ કરવાથી ફાજદારી કાયદાના સ્પષ્ટ અનાદર થયા. વળી કાઈ પણ કાયદેા જે ખીન્નના હકાનું રક્ષણુ કરતા હોય, એને ‘સવિનયભંગ ’ કરવાથી તમામ કાયદો અને વ્યવસ્થા ઊંચે મુકાય છે એ સ્પષ્ટ છે, અને કાયદો અને વ્યવસ્થાની રક્ષક એવી સરકાર પ્રત્યે વાસ્તવિક રીતે દ્વેષ અને તિરસ્કાર પેદા થાય છે. એટલે કે રાજદારી સત્યાગ્રહનું આ અંગ તાત્ત્વિક રીતે તેમ જ પરિણામતી દૃષ્ટિએ રાજદ્રોહી છે.” ગાંધીજીના જવા : લી “ તમે જે પેરેગ્રાફ ટાંકયો છે તેવા એક જ પેરેગ્રાફમાં જીવનના એક ભવ્ય સિદ્ધાંત વિષે આથી વધારે ગેરસમજ ઊભી કરવી અથવા તેા હકીકતાને ખોટી રીતે રજૂ કરવી એ અહુ કહ્યુ કામ છે. એ પેરેગ્રાની શરૂઆતમાં લખ્યું છે કે દિલ્હીના મનાવાએ અતાવી આપ્યું છે તેમ, રાજદ્વારી દૃષ્ટિએ સત્યાગ્રહનું બીજું અંગ સ્પષ્ટ બતાવે છે કે કાયદાના ભંગ કરવા એ, એના સિદ્ધાંતનુ અંતર્ગત સ્વરૂપ છે.’ તટસ્થ પરીક્ષા તરથી દિલ્હીની ઘટનાઓના રહસ્યના સ્માટ કરવામાં આવે નહીં ત્યાં સુધી દિલ્હીમાં કાના વાંક હતા તે આપણે જાણી શકવાના નથી. પરંતુ હું એટલી તો યાદ આપું કે ગઈ ૩૦મી માર્ચે અથવા તો ૬ઠ્ઠી એપ્રિલે સવિનય કાયદાભંગ શરૂ કરવામાં આવ્યા