લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
 
૧૦૩
 

સવિનય કાચદાભગથી ખુનામરકી થવાના આક્ષેપ - ૧૦૩

  • ઉતારામાં આગળ જણાવવામાં આવે છે: ‘વળી કાઈ પણ કાયદો જે

જાના હકાનું રક્ષણ કરતા હોય એનેા સવિનયભંગ' કરવાથી તમામ કાયદો અને વ્યવસ્થા ઊંચે મુકાય છે એ સ્પષ્ટ છે અને કાયદો અને વ્યવસ્થાની રક્ષક એવી સરકાર પ્રત્યે વાસ્તવિક રીતે દ્વેષ અને તિરસ્કાર પેદા થાય છે. એટલે કે રાજદ્વારી સત્યાગ્રહનું આ અંગ તાત્ત્વિક રીતે તેમ જ પરિણામની દૃષ્ટિએ રાજદ્રોહી છે.' સવિનય કાયદાભંગના ઉપર આપેલા ખુલાસા પછી આની ઉપર વધુ ટીકા કરવી નિરક છે. જે શ્રી જેમલને સત્યાગ્રહના સિદ્ધાંતના બિલકુલ ખોટા ખ્યાલથી જ સજા કરવામાં આવી હોય તો તેમને વિના વિલ'એ છેોડી મૂકવા જોઈએ. ”

પેશાવરના એક જનાબ અબદુલ અઝીઝે બાપુને કાગળ લખ્યો કે તમારા કાયદાના સવિનયભગથી દેશમાં તાકાતા અને ખુનામરકી થાય એમ છે — સરહદ પ્રાંતમાં તેા ખાસ — માટે ૮–૮–’૨૨ તેમને જવા : એનેા વિચાર તમારે કાયમને માટે છોડી દેવા જોઈએ. “ જ્યારે સર નારાયણુ ચંદાવરકરે મને ખુલ્લે કાગળ લખ્યા અને જ્યારે, સવિનય પ્રતિકાર જે ખાટી રીતે પેસિવ રીઝિસ્ટન્સ ' કહેવાય છે, તે શરૂ કરવાની અયાગ્યતા વિષે સરકારે મારી આગળ દલીલો મૂકી, ત્યારે મેં ઘેાડા વખતને માટે તે મેક રાખીને વિનયપૂર્વક તેમની વાત માની લીધી. એટલે મારે ખીજો કોઈ જવાબ આપવાપણું નહોતું. પણ તમારા ખુલ્લા પત્રમાં કેટલાક પાયાના મુદ્દાએ ઊભા કરવામાં આવ્યા છે અને સવિનયભગની સામેના કેટલાક વાંધાઓની તેમાં ચર્ચા કરવામાં આવી છે. એટલે તેને વિગતવાર જવાબ આપવાની જરૂર ઊભી થાય છે. “ પ્રથમ તે મને કાગળ લખવાની તમે માયા બતાવી તે માટે હું તમારા આભાર માનવા ઇચ્છું છું. તમને એવામાં રસ પડશે કે દક્ષિણ આફ્રિકામાં મેં આઠ વર્ષ સુધી લાંબી લડત ચલાવી તેમાં તમારા જિલ્લાના કદાવર પાણા સત્યાગ્રહી તરીકે મારી સાથે કામ કરતા હતા. તેમાંના એક નાતાલની એક ખાણમાં કામ કરતા હતા. તેમને તેમના મુકામે સખત માર માર્યાં. કારણ એટલું જ હતું કે તે મારી સાથે સવિનયભંગની લડતમાં જોડાયા હતા. અપકૃત્ય કરનારને સામનેા ન કરવાની અને છતાં તેની ઇચ્છાને આધીન નહીં થવાની પ્રતિજ્ઞાથી તેઓ બંધાયેલા હોઈ તેમનું કશું ન માનવા બદલ પેાતાને થયેલી સા મૂંગે મોઢે તેમણે સ સહુને કરી. તેઓ મારી આવ્યા. સેાળ ઊઠેલી પોતાની પીઠે મારી આગળ ખુલ્લી કરીને મને ક : 45-31-1-1