સાબરમતી આશ્રમમાં નૈતિક ક્રાન્તિના પ્રયાગ ૧૦૯ આપણી સમજ પ્રમાણે અાવતા રહેવું જોઈએ.' આ વચનને મારા જ્જીનમાં મારી શક્તિ પ્રમાણે ઉતારવાને મેં હંમેશાં પ્રયત્ન કર્યો છે. “ પેન્સિલવેનિયન · નૈતિક ક્રાંતિ ના આગ્રહ કરે છે એ બરાબર છે. હવે સત્યાગ્રહ એ એના સિવાય બીજું કશું નથી. સવિનય પ્રતિકાર એ એને માત્ર એક ભાગ છે, જોકે આવશ્યક ભાગ છે. સત્યાગ્રહના શબ્દાર્થ એ છે કે ૮ કાઈ પણ ભાગે સત્યને આગ્રહ રાખવા. જેમણે પોતાનું આખું ન સત્યાગ્રહી બનાવ્યું છે તેએ સત્ય, અહિંસા, ગરીબી અને બ્રહ્મચય નું સ ંપૂર્ણ પાલન કરવાને પ્રતિજ્ઞાબદ્ધ છે. · પેન્સિલવેનિયન એ જે કાર્યક્રમ દર્શાવ્યા છે તે લગભગ આખા અમલમાં મૂકવાને જ્યાં પ્રયત્ન કરવામાં આવતા હોય એવી એક સંસ્થા અત્યારે હસ્તી ધરાવે છે. અંગ્રેજ અને અમેરિકન મિત્રાએ તેની મુલાકાત લીધેલી છે. · પેન્સિલવેનિયન · ને તેની મુલાકાત લેવાનું અને તે વિષે જાહેરમાં રિપોટ કરવાનું હું આમ ંત્રણ આપુ છું. ત્યાં તે જોશે કે જીવનમાં જુદા જુદા દરો ભાગવતાં સ્ત્રીપુરુષો ત્યાં સંપૂર્ણ સમાનતાના ભાવથી રહે છે. જેઓ નિરક્ષર છે તેમને રેાજની મજૂરીના અચતા વખતમાં અક્ષરજ્ઞાન આપવામાં આવે છે. જેએ ભણેલા છે તે કાદાળી અને પાવડા લઈ કામ કરતાં અચકાતા નથી. ત્યાં તેએ જોશે કે ખેતીનાં કામ ઉપરાંત તેના સભ્યો કાંતવાવવાનું ક્રૂરજ સમજીને શીખી લે છે. તેને જૂના ઇતિહાસ જોતાં તેમને જણાશે કે જ્યારે ઇન્ફ્લુએન્ઝા ફાટી નીકળ્યા ત્યારે તેના સભ્યાએ આસપાસનાં ગામડાંમાં લેાકેાને દવા આપવાનું કામ કર્યું હતું. દુકાળ વખતે ગરીબ લેાકેાને અનાજ વહેંચવામાં દુષ્કાળ સમિતિને મદદ કરી હતી, એ જ કમિટી મારફત વણકરાને કામ આપીને તેમનામાં હજારા રૂપિયા વહેંચ્યા હતા, અને સાથે સાથે દેશનું ઉત્પાદન વધારવામાં પણ કાળા આપ્યા હતા. તેના સભ્યાની પ્રવૃત્તિથી જ આજે ઘણી સ્ત્રીએ જેએ આજ સુધી કશું કમાતી નહાતી, તેઓ પાતાના નવરાશના વખતમાં સુતર કાંતીને ઘેાડા પૈસા કમાતી થઈ છે. ટૂ’કમાં · પેન્સિલવેનિયન 'એ આલેખેલા વિસ્તૃત કાર્યક્રમમાંની ઘણીખરી વિગતે સત્યાગ્રહીએ પાતાની પૂરી શક્તિ પ્રમાણે ત્યાં અમલમાં મૂક઼ી રહ્યા છે. આપણી વચ્ચે ચાલી રહેલી આ એક સૂગી નૈતિક ક્રાંતિ છે. તેની જાહેરાત કરવાથી એમાં ન્યૂનતા આવે છે. સત્યાગ્રહી ત્યાં જે રચનાત્મક કામ કરી રહ્યા છે તે આમ જાહેર કરતાં હું ભારે સકાચ અનુભવી રહ્યો છું. 24
“ વિશેષમાં હું જણાવીશ કે સત્યાગ્રહના આગમનથી મારા જાણવા પ્રમાણે કેટલાયે ત્રાસવાદીએને તેમના ખુનામરકીવાળા સિદ્ધાંતમાંથી વિમુખ કરી શકાયા છે. તેમને સમાયું છે કે ગુપ્ત મંડળીએ રચવાથી અને છૂપી રીતે ખૂનખરાબી કરવાથી આ કમનસીબ દેશ ઉપર લશ્કરી અને આર્થિક મે