સત્યાગ્રહથી દુનિયાના પ્રશ્નોના પણ ઉકેલ ૧૧૩ પ્રગટ કરવાને માટે બીજો વિગતવાર કાગળ લખી મોકલો. તમારા જેવાને આ ઘડીએ હિ દુસ્તાનની બહાર રહેવું પડે છે એ મને તે અસહ્ય લાગે છે, સત્યાગ્રહના સિદ્ધાંત માટે એટલે કે હિંસા કર્યા વિના વિરાધ કરવા માટે ઘણુ વધારે અળ જોઈએ છે. મારા અભિપ્રાય એવા છે કે એ કેવળ હિ ંદુસ્તાનના પ્રશ્નોને જ નહીં, પણ દુનિયાના પ્રશ્નોને પણ ઉકેલ લાવશે. “હું માની લઉં છું કે 'યંગ ઇન્ડિયા’ તમને નિયમિત મળતું રહે છે. ૬ - પ્રિય દીવાન બહાદુર,"
32 ગામદેવી, મુંબઈ સવિનયભ ગ મુલતવી રાખ્યા છે તે દરમ્યાન મને લાગે છે કે રાલેંટ કાયદા રદ કરાવવા સતત આંલન તા ચાલુ રાખવુ જ ૨૨-૮-૨ જોઈએ. હું સૂચવુ છું કે નેતાઓ વાઈસરૉયને અથવા મિ. મોન્ટેગ્યુને તક શુદ્ધ લીલાવાળી અરજી મોકલે. આ તરફના તેતાઓ સાથે હું વાત કરી રહ્યો છું. પણ કેટલાકને લાગે છે કે આવી અરજી માકલવાથી પણ સુધારા જોખમાય ! મદ્રાસ આગેવાની લેશે? ” - પ્રિય અહેન લેડી ટાટા, ૮ રેટિયાની બાબતમાં માફી માગવાની કશી જરૂર નહોતી, તમે આટલા વખત રેંટિયા વિનાનાં રહ્યાં તે માટે દિલગીર છું. તમે શુક્રવારે બપોરે તમારી માટર મેાકલે તે હું રેંટિયા તથા થાડી પૂણી માકલી આપીશ. સાથે . બાપુને મોકલીશ. તમે થાડા વખત આપશેા તા રેંટિયા ચલાવવા વિષે તથા એને સારા રાખવા વિષે એ તમને કેટલીક સૂચનાએ આપશે. “ ગવનર વિષેની વાત હું દાટી રાખીશ. તે ફેલાવવા જેવી નથી. એટલે એની જાહેરાત થવાના ભય ન રાખો. ઈશ્વરેચ્છા હશે તે તમારું ભાખેલુ ભવિષ્ય સાચું પડશે. ” દેવદાસને લખેલા કાગળમાંથી : “ લાલા લજપતરાયના કાગળ અહાર પાડવાથી શા સારું કાઈ નારાજ થયા છે ? તે અહાર પાડવાને સારુ જ મેકલેલા કાગળ છે. તેમાં તેમની કીર્તિ વધે છે. છતાં આપણે તે જે ટીકા થાય તે શાંતિથી સાંભળવી. હિંદુસ્તાનને સ્વતંત્ર બનાવવું એ શરતે તેએએ જનીને મદદ કરવા બર્લિનમાં એક હિંદી મડળ સ્થાપ્યું હતું. જનીની હાર થયા પછી એ માંડળની બહુ દુર્દશા થઈ હતી. ૫-૮
- સી. વિજયરાઘવાચારી; તેએ ૧૯૨૦ની નાગપુર કોંન્ગ્રેસના પ્રમુખ થયા હતા,