લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
 
૧૧૫
 

એને જવાબ ૧૧૫ અમલમાં મુકાય ત્યારે શું એ ધમકીના સ્વરૂપની કહેવાય ? પોતે જ જે તપાસ- પંચ નીમે છે અને જેને તપાસ માટે અમુક મુદ્દા સોંપવામાં આવનાર છે તે મુદ્દાઓ વિષે અગાઉથી પોતાના અભિપ્રાયા આપવામાં વાઇસરોય વધારે- પડતી વાત કરી રહ્યા નથી? સરકાર ઉપર અસર પાડે એવુ આંદોલન દેશમાં પેદા કરીને સભ્યાએ આપેલી ચેતવણી ખરી પાડવાને તેમને હક હતા અને સરકારે ઉતાવળ કરીને તથા મૂર્ખાઇભરેલી રીતે મુશ્કેલી ન ઊભી કરી હોત તો તે તેમ કરી પણ બતાવી શકત. દશમી એપ્રિલ પછી જે તેાકાના થયાં તેને, પહેલાંનાં વ્યવસ્થિત, ધાર્મિક અને શુદ્ધ આંદોલન જેનું પરિણામ ઠ્ઠી એપ્રિલના પ્રાથના અને તપશ્ચર્યાના દિવસમાં આવ્યું, તેની સાથે નામદાર વાઈસરોય શું કામ ભેળવી દે છે? સરકારને પોતાના લાડકા કાયદો પોતાના હાથમાંથી સરી જતા દેખાયા, સરકાર પોતે ગાંડી બની અને પાતાનું પૂ જ્ઞાન તથા યોગ્યાયેાગ્યતાના નિયમે બાજુએ મૂકીને ખાટા ઉપાયો લેવા માંડ્યા; તેને પરિણામે આ શાકજનક તોફાના થયાં અને નિર્દોષ યુરેપિયનો તથા હિંદી- એના જાન ગયા, એવા ઊલટ જવાબ સરકારને આપવાનુ અમને યાગ્ય લાગતું નથી. એ મુદ્દાને નિ ય તે પચે કરવાના છે કે રોલેટ કાયદા સામેના આંદાલનને કારણે કાને થયાં કે સરકારે જટાળાંઓને તાકાના કરવાને ઉશ્કેર્યા ? હું વિનયપૂર્વક એમ સૂચવું છું કે, વાઈસરોય પોતે જ કબૂલ કરે છે તેમ, પજાબ સરકારને કારે કાગળે મતુ મારી આપીને તથા તેની ભલામણેા પ્રમાણે હુકમેા કાઢીને, વાઈસરૉય પંજાબ સરકારના જેટલા જ આરોપીના પાંજરામાં આવે છે. હવે પચે તેમના ન્યાય કરવાના છે. ’ [ત્યાર પછી આપુજી, વાઈસરોયે પોતાના ભાષમાં ઉઠાવેલા ખીન્દ્ર કેટલાક મુદ્દાઓ વિષે લખે છે : ] « મારા કેટલાક શબ્દોને તેના પૂર્વાપર સંબધથી વિખૂટા પાડી દઈને તથા તદ્દન જુદી જ પરિસ્થિતિને લાગુ પાડીને વાઈસરૉય સાહેબે મને ગંભીર અન્યાય કર્યો છે. અમદાવાદના લાકા આગળ તા. ૧૪મી એપ્રિલે મે કરેલા ભાષણમાંથી તેમણે કેટલાક શબ્દો ટાંકયા છે. પણ એ મારું ભાષણ તેઓએ આખું વાંચ્યું નથી. ન્યાયની ખાતર તેમની ફરજ હતી કે મારું ભાણું મંગાવીને તેઓ વાંચી જાય. તેમણે તેમ કર્યુ હોત તે તેમને ખબર પડત કે મારું ભાણું કેવળ અમદાવાદના બનાવા જેની મેં જાતે તપાસ કરી હતી તેને લગતું જ હતું. એ ભાણુ ઉપરથી તે જોઈ શકત, હજી પણ જોઈ શકે છે, કે મારી ટીકા અમદાવાદ વિષે અને કેવળ અમદાવાદ વિષે જ હતી. એ ટીકાએ વીરમગામ અને ખેડા વિષે પણ નહોતી કારણુ ત્યાંના બનાવા