૧૨ જાઈજી પીટીટ છે. પણુ એ પ્રથા જનતા માટે લખાયેલા હોઈ કર્તાએ જાણી જોઈ તે એવી રીતે લખવાનું પસંદ કર્યુ છે, જેથી આમજનતાને તે રાચક થઈ પડે. કરાડા લાકાતે સત્ય સમજાવવાની તેમણે સહેલામાં સહેલી રીત અખત્યાર કરી છે અને હજારાવર્ષાનેા અનુભવ પુરવાર કરે છે કે તેમને અદ્ભુત યશ મળ્યા છે: મારી વાત બરાર ન સમજાય અથવા શંકા પડે તા મને લખજે અને હું ક્રી સમજાવવાના પ્રયત્ન કરીશ. “મેં એક નસ્તર મુકાયું છે. આજે ઠ્ઠો દિવસ છે. નસ્તર સળ થયું છે કે કેમ તે હું જાણુતા નથી. પણુ દાક્તર નામાંકિત છે અને ખૂબ કાળજી- વાળા છે. તેમાં તેા શંકા જ નથી. નસ્તર મૂકવા છતાં મારું દરદ ચાલુ રહે તે તેમાં દાક્તરને કશો વાંક નહીં ગણુાય. પ્યાર. ૨૬-૨-'૨૦ બાપુ સવારે મિસિસ પેાલાકને વિલાયત જવા માટે ઇમ્પીરિયલ સિટિઝનશિપ અસાસિયેશનમાંથી પૈસા મળવા જોઈએ એવી સૂચના કરવા જહાંગીર પીટીટને મળવા એમને અગલે ગયા. એ ન મળ્યા. નઈજી પીટીટ મળ્યાં. ખૂબ વાતો કરી. આવીને મેં એ આઈ એ મારા ઉપર પાડેલી સરસ છાપની બાપુને વાત કરી. તરત જ તેઓ મેલ્યા : આહા એ તે દેવી છે. પારસી લાની ઉત્તમમાં ઉત્તમ ખાસિયત એ બાઈમાં બધીયે છે, ખરાબ ખાસિયત એકે નથી. એ ભાઈ ધનવાનની દીકરી છે, એવા ખ્યાલ એના મનમાં છે જ નહીં. આ મામતમાં તેમ જ દરેક આબતમાં એ પાતાના સ્વતંત્ર મત દર્શાવ્યા વિના નહીં રહેવાની, અને પછી તમને ગમે તે કરા, એમ કહી દેવાની. આ જ વૃત્તિથી એ જહાંગીર જેવા માણસ સાથે ટકી રહી શકી છે. ” રાત્રે ફ્રીમેસન્નીની વાત કરતાં કહે કે એના જેવું ધતિંગ એક નથી, પણ એની સામે લડવાને જે સાહિત્ય જોઈએ તે આપણા પ્યાલમાં પશુ ન આવી શકે એટલુ છે. ૨૩–૧–'શ્ર્ આજે નરહરિના પુસ્તક ના ઉપાદ્ઘાત લખાવ્યો. પછી કહે કે “એ કિસ્સાનાં સ્મરણા મને તે એવાં અને એટલાં બધાં છે હું કાઈ ખાજાને ન હેાય. એ તે લખવા મેસું તે એક હજાર પાનાં લખી શકું. એક મોટી કથા જેવુ ર પુસ્તક થાય. પણ એ કયારે લખાય ? વિલાયત જઈએ, અને ત્યાં ખૂબ સામગ્રી લઈ જઈ એ તે! ત્યાંની નિરાંતમાં એ કામ થાય.” ૧. વસાહતી પ્રશ્નો, વિશેષે કરીને દક્ષિણ આફ્રિકાના પ્રશ્નો ઉપર ગોખલેન્ટનાં વ્યાખ્યાતાને અનુવાદ. ૨. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસ પછીથી ગાંધીજીએ લખ્યા છે.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૨
દેખાવ