લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
 
૧૨૩
 

- લો' હુટરના સવાલા (ચાલુ) ૧૨૩ જ॰ — મારી માન્યતા એથી ઊલટી છે. દેશને ખુનામરકીના વિચારા કરવામાંથી છેડાવી લેવાનો શુદ્ધ હેતુ જ કેવળ એના મૂળમાં રહેલા છે. [ત્યાર પછી લાડ હટરે ટ્રકમાં રૉલેટ કાયદો પસાર થયા અગાઉના સંજોગે, હિંદી પ્રજા તરફથી ચામેથી એની સામે થયેલેા વિરાધ વગેરે વણુવી બતાવ્યાં અને એ કાયદાની સામે ગાંધીજીને વાંધા હતા તેને મમ સમજાવવા કહ્યું. ] ગાંધીજી — રાલેંટ કમિટીના રિપોર્ટ વાંચતાં મને એમ લાગ્યું કે લૅટ કમિટીએ જે ભલામણેા પેાતાના રિપોર્ટ ને અંતે કરી તેવી ભલામણેા કરવા પૂરતા પુરાવા કે હકીકતા કમિટીની પાસે નહાતાં. એ ભલામણેા પરથી ઘડી કાઢવામાં આવેલા ખરડાને દેશમાં સાર્વત્રિક વિરોધ થ્યા; ધારાસભામાં એકેએક હિંદી સભાસદે એને વિરાધ કર્યાં; પણ સરકારે એ વિરાધને તુચ્છકાર્યાં. આ સ્થિતિમાં વ્યક્તિ તરીકે અને એક મોટા સામ્રાજ્યના સભ્ય તરીકે અંત લગી એની સામે થયા વગર મારે માટે બીજો રસ્તા નથી એમ મે જોયું. સ॰ — આ કાયદો ખુનામરકીના ગુનાઓને પહોંચી વળવાના હેતુથી ઘડવામાં આવ્યા છે એ તો તમે કબૂલ કરી છે ને? જડ — હા જી, એના હેતુ તો વખાણવાલાયક જ ગણાય. ૨૦ – ત્યારે એ હેતુ પાર પાડવાને સારુ ઘડવામાં આવેલી યોજનાના તમે વિરાધી છે; એટલે કે જે સત્તાએ અધિકારીવગ તે એમાં અક્ષવામાં આવી છે એ સામે તમારા વાંધા છે, એમ જ ને ? ૨૮૦ – હીં છે. સ - – હિંદી રાજ્યરક્ષણ કાનૂન ઘડવામાં આવ્યા ત્યારે એ કાયદાની ફએ આપવામાં આવેલી સત્તાએ એટલી જ વિશાળ ન હતી ? - ૪૦ — હતી જ. પણ એ કાયદા તા આપત્કાળ માટે ઘડવામાં આવ્યા હતા અને તેટલા વખત પુરતા જ હતા. વળી તે પણ પ્રજાએ દુ:ખી મને કબૂલ રાખેલેા. રેલેંટ કાયદો એથી તદ્દન જુદા પ્રકારને છે અને ઉપરના કાયદાના અમલના અનુભવ પછી રાલેટ કાયદા સામેના માટેા વાંધા વધુ મજબૂત બન્યા છે. સ॰ — મિ. ગાંધી, તમને ખબર હો જ કે રાલેંટ કાયદામાં સ્થાનિક સરકારા મત અને સલાહ લીધા વગર હિન્દી સરકાર કશું પગલું ન ભરે એવી વ્યવસ્થા છે. pra - તે સાચું છે; છતાં રાજ્યની લગામ જેના હાથમાં છે એ સરકારને દીવાની બની જતાં મેં નજરે જોઈ છે; અને એવાના હાથમાં અસાધારણ સત્તા હું તે ન જ સોંપું.