લોર્ડ હન્ટરના સવાલા (ચાલુ) ૧૯ મિ. ગાઈડરની તપાસની સાથે મારે કો સબંધ ન હતેા. હું જાણુ છું કે મે કાઈ પણ ગુનેગારનુ નામ તેમને ન આપ્યું તેથી તેએ મારી સામે ફરિયાદ કરે છે. પણ મારી કાર્ય પદ્ધતિ તે જાણતા નથી તેથી તેમની ગેરસમજ થઈ છે. મારું કામ ગુનેગારાની પાસે પશ્ચાત્તાપ કરાવવાનું, તેને કરી ગુતો કરતા અટકાવવાનુ અને ગુતા કબૂલ કરાવવાનુ છે. જે માણસ આ કાય કરે તેનાથી પોલીસને ખબર આપવાનું કાર્ય ન જ બની શકે, કેમ કે એ બન્ને વિરોધી ધંધા છે. હું જાણું છું કે મિ. ગાઈડર એથી ઊલટુ માને છે, પણ મને તેએ મનાવી શકયા નહીં. અનસૂયાબહેનને વિષે ભમરાળી અફવા ફેલાઈ તેથી લોકા વધારે ઉશ્કેરાયા. કેટલાક અદગ્ધ જીવાના સિનેમેટાગ્રાા, ભૂખ નવલકથા અને ખુનામરકીની આવશ્યકતા માનનારા નેતાઓની પાસેથી ખાટા વિચારો ગ્રહણ કરે છે. આવા માસાને હું જાણું છું. તેવા ઘણાને સીધે માર્ગે ચઢાવવા મેં પ્રયત્ન કરેલ છે અને એવા ઘણાને ખુનામરકીના ઉપાય ઉપરથી વિશ્વાસ ઊડી ગયા છે. આવા પ્રકારના અડધું જ્ઞાન મેળવેલા જુવાનેાથી પ્રેરિત થઈને અજ્ઞાની માણુસાએ અમદાવાદમાં ન કરવાનાં કાર્યાં કર્યાં. એવા ઘણા ન હતા એમ પશુ હું નાણું છું. ખુનામરકી ઇત્યાદિ યોજનાપૂર્વક થયાં છે. એને અ આથી વિશેષ મે સૂચવ્યેા નથી, કર્યાં નથી. યુનિવર્સિટીના શિક્ષિત માણસાની આ યોજના છે એવું મેં સૂચવ્યું નથી. આ કાય માં તેને હાથ હતા એમ મેં જાણ્યું પણ નથી. સ૦ –તમે એમ સૂચવા છે કે આ બધાં ટાળાંએ એક જ ઇરાદાથી કામ કરી રહ્યાં હતાં ? જ— હું એમ નથી કહેતા. એમ કહેવું અતિશયોક્તિ ગણાય. પણ હું માનું છું કે એ ત્રણ .માણુસાએ લેાકાને ઉશ્કેર્યા અને લોકા દોષમાં પડ્યા. સામેનાં ? ૩ — આ કાર્યાં સરકારની સામેનાં તમે ગણેા છે કે યુરોપિયનની ૪૦ – સરકારની સામે હતાં એમાં તે મને શક જ નથી. પણ આજ સુધીયે યુરેપિયનેની સામે તે હતાં કે નહીં એ વિષે હું નિશ્રય કરી શકો નથી. યુરોપિયનેાની સામે ન હતાં એવાં શુભ ચિહના કેટલાંક તે મે જોયાં છે, છતાં અધા વિચાર કરતાં હું ચેકસ નિણુ ય ઉપર આવી શકયો નથી. સત્યાચના સૂત્ર પ્રમાણે ગુનેગારેતે સા મળવા જોઈ એ સ કે નહીં' ? ૫-૯
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૨૯
દેખાવ