૩૦ સર ચિમનલાલના સવાલા (ચાલુ) ૨૦— પશુ તમારી રીત પ્રમાણે કરતાં રાજ્ય ચલાવવું અશકય ન થઈ પડે? -70 જો કેવળ નિર્દોષ માણસા સત્યાગ્રહ ચલાવે તે વ્યવસ્થા તૂટી પડવાનો સંભવ ઘણા ઓછા જોઉ છું. પણ જો કાઈ રાજ્યકર્તા ન્યાયને કેવળ તિરસ્કાર કરવા બેસી જાય તે એવી અન્યાયી વ્યવસ્થા અશકય અનાવવાના પ્રયત્ન કરતાં હું જરૂર હડું નહીં. સ— તમારા સંદેશામાં તમે લેકને ખુનામરકી નહીં કરવાની સલાહ આપી છે; છતાં તેઓએ ખૂન કર્યાં, મકાના ભાળ્યાં. તમને એમ નથી લાગતું કે સામાન્ય માણુસ તમારું અહિંસાનું તત્ત્વ જાળવી ન શકે? - જ. ~ હું કબૂલ કરીશ કે ઘણાં વર્ષો સુધી ખૂનખરાબી ઉપર વિશ્વાસ રાખેલે હાવાથી માણસા તેમ નહીં કરવાના ફાયદા એકાએક ન સમજી શકે, અથવા સમજતા. છતા પેાતાના આવેશને ન રોકી શકે. સુ૦—— હવે હું થાડા સવાલે તમે યાજના' વિષે જે કહ્યુ છે તે આખત પૂછીશ. યાજના' કયારે થઈ ? – ૦૭ મારી ખબર પ્રમાણે અને માા સ્મરણુ પ્રમાણે તા. ૧૦મીની રાત્રે અને ૧૧ મીને દિવસે. સ ૭૦ - – કેવી રીતે ચેાજના થઈ ? —. કેટલાક યુવłાએ પોતાને મળતાંટાળાંઓને મકાનો ખાળવાનુ સમજાવ્યું. મારી સમજ પ્રમાણે જાનને નુકસાન કરવાની સૂચના થયેલી જણાતી નથી. ઘણા માણસાએ આ યાજનામાં ભાગ લીધે એમ કહેવાની મારી મતલબ નથી. સ॰ — આ આખત તમે બધી હકીકત આપી શકે છે! Y. હું મને ખબર આપનારનાં નામનિશાન નહીં આપી શકું. પણુ જે પ્રમાણે યોજના ઘડાઈ તે હું કહી રહ્યો છું. સ તમારી પાસે પુરાવા આવ્યા તે ભરેાસાલાયક હતા એમ તમે ક્રમ કહી શકે! છે ? - ૪૦ - જેએએ ખુનામરકી જોઈ, એને મકાને બાળવાનું સમાવવામાં આવ્યું અને જેઓએ એ સાંભળ્યુ તે ત્રણે વગે મારી પાસે વાત કહી. સ પણ તમને એ લેાકાએ ખારી ખાર આપી નથી એ તમે ક્રમ કળી શકો ? oo - – હું માનું છું કે મારામાં ખરુ ખાટું પારખવાની ઠીકઠીક શક્તિ છે. મારી પાસે કાઈ ગામડાંનાં માણસા આવે, તેઓને હું પા આપું
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૩૮
દેખાવ