૧૪૦ સ - ૫. જગતનારાયણના સવાલ તમે એ પ્રમાણે ન ઇચ્છે તે તમે મિલિટરી ગેાવણુનું લખ્યુ છે તેના ો અર્થ ? - જ — એતા અર્થ સીધા છે. જો સરકાર મારા ઇછ્યા વિના કે સૂચવ્યા વિના અનાયાસે પોતાની મેળે એવી લશ્કરી ગાવણી કરે કે જેથી ખુનામરકી થવાને સભવ જ ન રહે, તે મારા જેવા સત્યાગ્રહીને કાયદાને સવિનયભંગ કરવાને કંઈ આધ ન હોય. પણ કાયદાને સવિનયભંગ કરવાની ખાતર સત્યાગ્રહીથી લશ્કરી ગેાવણી માગી કે ઇચ્છી ન શકાય. તેથી જ આપની કલ્પના યથાર્થ નથી એમ હું કહું છું. વળી વાઈસરૉયે અને ગવન ર સાહેબે જ્યારે મને કહ્યું કે તે હું હિંદુસ્તાન એક લશ્કરી છાવણી થઈ જાય એવુ ન ઇચ્છતા હાઉ તા મારે સત્યાગ્રહ માકૂફ રાખવા જોઈ એ, ત્યારે મે મારી એવી ઇચ્છા કાઈ કાળે ન હોય એવુ કાયદાનેા સવિનયભંગ મેક્ રાખીને સિદ્ધ કરી આપ્યું. સ૦ – મજૂરાની બાબતમાં તમે શું કહેવા ઇચ્છે છે ? = જ૰ — હું માનું ધ્રુ કે મજૂરાની ઉપર બહુ મેટા ભેજો નાખવામાં આવ્યા છે. તેઓની પાસેથી એ દંડ ઉઘરાવવાને સમય પણ ઘણે ખરાબ પસદ કરવામાં આવ્યા હતા. પ૭ મિ. ચેફિલ્ડે હંમેશાં પેાતાની કારકિદી માં એટલી બધી ખાનદાની બતાવી છે અને એપ્રિલ માસમાં તેમણે એટલી બધી સબૂરી બતાવી છે કે તેમના કાઈ પણુ કાય ને વિષે ફરિયાદ કરતાં મને અતિશય સંક્રાચ થાય છે. ૫. જગતનારાયણની તપાસ ૫. જગતનારાયણુ મહાત્માજી, તમે ‘એનાી બંધ થાય એવા ઉપાયો લેવાની સામે તે નથી ના ? ગાંધીજી ના છે. સ -ત્યારે તમે રાહૅટ એક્ટની સામે શાથી થયા ? - Yo - રાલેટ ઍક્ટની સામે મારી મોટામાં માટી દલીલ એ છે કે એ કાયદો આખી પ્રજાની ઉપર એક આરેાપ રૂપે ઘડાયા છે. સ૦ - એ કાયદામાં રૈયતના રક્ષણની કેટલીક કલમે છે એને વિધ તમે શું કહેશે? 1106 મને તો એ કલમા ભય કર જાળની સમાન લાગે છે. કારણ એ કલમથી અમલદાર અને પ્રશ્ન એમ માની બેસે કે પ્રાને બચાવ કંઇક અશે પણ થાય છે. આથી અમલદ્દાર વધારે બેજવાબદાર બને અને પ્રા વધારે ગફલતમાં પડે. ઘણા વિચાર કરતાં એ કાયદાનો બચાવ હું ટાઈ પણ રીતે
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૪૦
દેખાવ