૫. જગતનારાયણના સવાલા (ચાલુ) ૧૪૩ છું. વળી લેાકાના ખવાસના અજ્ઞાનને જે બચાવ અ ંગ્રેજો કરી શકે તે આપણા કારભારીએ નહીં કરી શકે, સ – પણ જ્યારે આપણને પૂરી સત્તા મળશે ત્યારે આપણે આપણા કારભારીઓને બરતરફ કરી શકીશું. - ૦૨૭ એવા ભરાતા પણુ હું સદાયને સારુ ન રાખી શકે . ઇંગ્લંડમાં ઘણા કારભારીએ પ્રજાનું માન અને પ્રજાને વિશ્વાસ ખાવા છતાં પણ અધિકારને વળગી રહી શકયા છે. એવું આપણે ત્યાં પણ નહીં અને એમ માનવાને મને કઈ કારણુ નથી. એટલે આપણને સંપૂર્ણ સત્તા મળે ત્યારે પણ આપણે સત્યાગ્રહ કરવા પડે એ હું કલ્પી શકુ છું. સ – જો આપણા અમલદારા હિંદી જ હોય તો લેાકેા કાયદાને વધારે માન આપે અને કાયદાભંગ કરવાના પ્રસંગ એ આવે એમ તમે કબૂલ ફરશો કે? ૪૦—હું એમ નથી માનતા. અ ંગ્રેજ અમલદારની ભૂલ તે કેટલીક તેના અજ્ઞાનને લીધે હાય છે, અને તેથી તે માફ થઈ શકે. પણ હિંદી અમલદારની ભૂલને સારુ તેવા કંઈ બચાવ જ ન હોઈ શકે. જ્યાં રાજ્યસત્તા પ્રજાને જવાબદાર છે ત્યાં પણ પ્રધાનેએ ગંભીર ભૂલો કરેલી મે જોઈ છે અને પ્રધાને એ બિનજવાબદાર રીતે કામ કરેલું છે એમ મેં અનુભવ્યુ છે. એટલે સત્યાગ્રહીને તે બધા સરખા છે. એ જ્યાં અન્યાય જુએ ત્યાં જરૂર સામે થાય. અમલદાર વની પાસેથી નીતિયુક્ત લોકમતને સારું સંપૂર્ણ માન મેળવવું એ સત્યાગ્રહીનું કાય છે, અને યોગ્ય પ્રયત્ન કરીને તે સફળતા મેળવે છે. જો હું લોકોને સત્યાગ્રહ ખરેખર સમજાવી શકે અને તેની પાસે સત્યાગ્રહના નિયમોનું પાલન કરાવી શકે તેા વાઈસરોય રેલેંટ ઍક્ટ રદ ન કરે તે તેમની પાસે રાજીનામું લેવડાવી શકું સ – તમે હડતાળને સત્યાગ્રનું અંગ ગણા છે કે ? જ — ના જી. હડતાળ સત્યાગ્રહીની હોઈ શકે તેમ દુરાગ્રહીની પણ હાઈ શકે. ખરેખરી અગત્ય ન હોય ત્યાં સુધી હડતાળ ન પાડવી જોઈ એ એવી મારી માન્યતા છે. છઠ્ઠી એપ્રિલ પછી પણુ મિ. હોર્નિમનને વિષે તેમ જ ખિલાફતને વિષે હડતાળ પડાવવામાં મેં ભાગ લીધો હતા. પણ તેમાંથી હું કંઈ માઠુ પરિણામ જોઈ શકયો નથી. 96 - - સ - સત્યાગ્રહને અંગે જરાયે અશાંતિ ન થાય એવું તમે છે ખરા? એવુ ઇચ્છું નહીં, એટલુ જ નહીં પણ હું એવું થાય તે નિરાશ થાઉં. જો અનસૂયાબહેન અને હું પકડાયાં હાઈ એ અને મજૂરામાં કઈ પણ અશાંતિ ન થાય તે અમે જરૂર નિરાશ થઈ એ. પણ સત્યાગ્રહીની અશાંતિ
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૪૩
દેખાવ