સાહેબજાદા આફતાબ અહમદના સવાલા સ— -મિ. ગાઈડર કહે છે તમે તમારા અનુયાયીઓ વધારવાની ખાતર ખુનામરકી વખાડી અને તેટલા જ કારણસર તમે ગુનેગારાનાં નામ આપવાની ના પાડી? ૪૦ = – એને જવાબ હું એટલે જ આપુ કે મિ. ગાઈડરે મારા પ્રત્યે હિંસાદેષ કર્યો છે. સાહેબજાદા આફતાએ મહંમદના સવાલ - સાહેબજાદા -મિ. ગાંધી, હું તમને થાડાક સવાલો પૂછીશ, શલૅટ કાયદે થયા ત્યાર અગાઉની સ્થિતિ જરા યાદ કરો. લડાઈ પહેલાં હિંદુરતાનમાં ચોમેર સંખ્યાબંધ ખુનામરકીના ગુનાએ થતા હતા, નહીં ? ગાંધીજી – -- આખા હિંદુસ્તાનમાં સંખ્યાબંધ તેવા ગુનાઓ થતા હતા એ અભિપ્રાયને હું મળતા નથી આવતો. સ - એામાં એસ્ત્ર અગાળમાં તો સરકારથી ન ડરનારા લેાકાતે હાથે ધાડા પડતી હતી, ખૂના થતાં હતાં, દિલ્હીમાં વાઈસરોય પર મ ફેંકવામાં આવ્યા હતા ૪૦ – છે. સ - - – બંગાળમાં આવાં કૃત્યોના સંખ્યાબંધ મુકદ્દમા ચાલ્યા હતા. 'Y • = જી. સ - અને આ મનાવાને લીધે જ કાયદા તથા વ્યવસ્થા જાળવવાની ખાતર સરકારે જસ્ટિસ રોલૅટના પ્રમુખપણા હેઠળ ત્રણ આગેવાન જજોનું કમિશન નીમ્યું. ૪૦— છે. સ — — તેમણે આ આખા સવાલની ખરીક તપાસ કરી અને સરકારને રિપોર્ટ કર્યો. તેમાં મારા ધારવા પ્રમાણે ચોક્કસ પ્રકારના કાયદા ઘડવા વિષે ભલામણુ કરી. તમે એવુ' કહી ગયા કે રિપોર્ટમાં દર્શાવેલા નિયા જોડે તમે મળતા નથી આવતા, ખરું ? ૪૦ – જી હા, હું નથી મળતો આવતે. સ ૪૦ - એ ભલામણેા જોડે મળતા ન થવાનાં તમારાં કારણેા તમે દર્શાવશે ? કારણુ રાલેંટ કમિટીના રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલી હકીકતો એવા કશા કાયદા ઘડવાની જરૂર પુરવાર કરનારી મને જરા પણુ નથી લાગી. ઊલટું એ જ હકીકતાના આધાર પર હું તેા એથી તદ્દન જુદા પ્રકારની ભલામણા કરું. એ રિપોટ વાંચ્યા પછી મારે આવા પ્રકારના મત બંધાયા હતા.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૪૬
દેખાવ