લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
 
૧૪૭
 

સ ૪૯ — સાહેબજાદા આફતાબ અહમદના સવાલે ૧૪૭ પ સરકારને જે પ્રકારની માહિતી મળી હતી તે મુજબ દેશમાં ખરેખર જ ગંભીર ગુનાઓ થતા હતા એ વાતની તો તમે ના નથી કહેતા ? ખીન્ન દેશોમાં અને છે તેથી વધારે ગંભીર ગુનાએ નહીં જ. અને ખરું જોતાં આખા હિંદુસ્તાનમાં તે ગંભીર ગુના ફેલાયા જ નથી. માત્ર અંગાળમાં જ ખુનામરકી થતી રહી છે. બાકી તો કયાંક કયાંક ક્વચિત્ છમકલુ થયું હશે. અને અગાળ એટલે કઈ આખુ હિંદુસ્તાન નહીં જ. સ – ખુનામરકી અને ગુનાએ અગાળમાં ખૂબ ચાલેલાં, નહીં ? = ૦ ૦ એનું મહત્ત્વ ઘટાડવા હું નથી ઇચ્છતા. સરકારને આકરા પ્લાજો લેવા પડે એટલા ગંભીર ગુનાઓ બંગાળમાં બનતા હતા એ પણ હું સ્વીકારી લઈશ. છતાં હું એ પણુ કહી દેવા ઇચ્છું છું કે રાલેંટ કમિટીએ જે હકીકતાના આધાર ઉપર પોતાના રિપોટ ઘડયો તે હકીકતા એવા નિ ય ઉપર આવવુ પડે એવી નહાતી જ. આમાં કદાચ હું સાવ ભૂલ ખાતો હોઈશ. પણ ાલૅટ કમિટીના રિપોર્ટમાં એક મોટામાં મોટા દ્વેષ એ રહેલા છે કે એમાંની લગભગ બધી જ હકીકતો છૂપી રીતે લેવાયેલી અને સરકારી અમલદારા મારત એકઠી થયેલી છે. ૨૦ – • દલીલની ખાતર માની લઈએ કે એ હકીકતો રાલેંટ કમિટીએ કર્યો તેવા રિપોટ કરવાને અસ નહોતી. છતાં એ રિપોર્ટ થી સ્વતંત્ર પશુ આકરા ઉપાયો લેવાની જરૂરિયાત અંગાળ પૂરતી તો હતી જ એ તમે ખૂલ કરેા છે? જ — હું એ કબૂલ કરું છું. - સ તો પછી એ સ્થિતિને પહેાંચી વળવાને સરકારે તમારા અભિપ્રાય પ્રમાણે શા ઉપાયો યેાજવા ઘટતા હતા ? ro - પણ સરકાર તા હું સાફ નાપસંદ કરું છું એવા ઉપાયા યેાજી ચૂકી છે. મારા કહેવાની મતલબ એટલી જ છે કે એવા પ્રકારના ગુનાએ નાબૂદ કરવાને મજબુત ઉપાયા લેવાનેા સરકારને હક હેાઈ શકે; અગર તેમ કરવુ એ કાઈ પ્રસંગે તેમની ફરજ પણ હાઈ શકે. સરકારે કવા ઉપાયા યેાજવા જોઈએ એને જવાબ તે હું એટલેા જ આપી શકુ કેરાલૅટ ઍક્ટ તેા નહીં જ. અલબત્ત, સરકારે શા ઉપાયા યોજવા એ સૂચવવાનું કામ મારું નથી. પણુ એ કામ મારુ હાય તોયે હું તે, જે કાંઈ સૂચવુ તે ગુને- ગારાને સુધારવાના સ્વરૂપના ઇલાજો હોય, આવવાના સ્વરૂપના નહીં; જ્યારે સરકારી ઉપાયે તે એકેએક દબાવવાના સ્વરૂપના જ છે. સ — માણસજાતના આજના સ્વભાવને ધ્યાનમાં લેતાં કાયદા અને વ્યવસ્થા જાળવવાની જોખમદારીવાળી સરકારને ઘણી વાર પાતાની ઇચ્છા