૪૯ સાહેબજાદા આફતાબ અહમદના સવાલ વિરુદ્ધ પણ સખતાઈના કાયદાએ કરવા પડે છે એટલું કે તમે નહીં સ્વીકારે ? 106 - એ કબૂલ કરીશ. અને એ જ કારણથી હું એટલું જ કહ્યું છું કે મારી અત્યારની સ્થિતિમાં તે સરકાર જે ઉપાયા યેજે તેને હુ કેવળ તપાસી શકે અને તે પર ટીકા કરી શકું. પણ સરકારે કેવાં પગલાં લેવાં જોઈ એ તે સૂચવવા બેસું તેા તે તે જ ક્ષણે મારું મન ગુતેગારને સન્ન કરવાને બદલે સુધારવાનુ કહેવા માંડી જાય. આમ મારે કાયદો ઘડવાન હાય તેા તે એવા સ્વરૂપનેા જ ઘડાય, છતાં હું કહી ગયેા કે દુઃખાણુના સ્વરૂપના કાયદા ઘડવાના સરકારના હકના પણ હું ઇનકાર નથી કરતા. સ આટલું બધું તમે કબૂલ રાખે છે ત્યારે તો હું તમને એમ જરૂર પૂછી શકું કે જે (રાલંટ ) કાયદા સામે તમે ટીકા કરેા છેા તેની જગ્યાએ તમે સરકારને કેવા કાયદો ઘડવાનું સૂચવેા? – હું આપને જણાવી ચૂકયો કે એને તેા હું માત્ર નકારથી જ જવાબ આપી શકે. મારા જવાબ એને એ જ છે કે લૅટ ઍક્ટ તે નહીં જ.' અને હું તેનાં કારણેા પણ આપી શકું. રાલેંટ ઍક્ટથી ધારાપેથીને કુલકિત કર્યા વગર જ અત્યારે વાઈસરોયના હાથમાં પૂરતી સત્તા છે. આ કાયદો તેા હિન્દુસ્તાનમાં કાઈ દિવસ ન વસ્યા હોય એવા કાઈ માણસ કદી ધારાપાથી ઉઘાડીને વાંચે તો એના મગજ ઉપર એક જ ન ભૂંસાય એવી છાપ પડે કે હિન્દુસ્તાન ખુનામરકીના ગુનાઓથી કેવળ ઊભરાઈ રહ્યું હાવું જોઈએ. હું ચેાકસ માનું છુ કે વાઈસરોયના હાથમાં જે સત્તાએ છે તે ખુનામરકીની જડ ઉખેડવાને તદ્દન પૂરતી છે; અને વાઈસરોય જો એના ઉપયોગ ન કરે અને વધુ સત્તા માર્ગે તે એ એમની ભૂલ છે, સકટકાળના કાયદા કરવાની એમને સત્તા છે અને એને ઉપયોગ જોઈએ તે તેમણે કરવા ઘટે. ' સ - – તમે · ઑર્ડિનન્સા’ ની વાત કરેા છે! ? જ॰ — હા જી, એમ કરવામાં તે સાહેબ વાજબી લેખાય. આનાં કારણે પણ હું આપી શકું તેમ છું, કારણ આ વિષે મેં પૂરી ચર્ચા કરી છે. મે રાતાની રાતા વિચાર કરવામાં ગાળી છે કે ના. લૉડ ચેમ્સફર્ડ જેવા શાંત મગજના ગૃહસ્થ જાળમાં કેવી રીતે ફસાયા હશે. એમની પાસે આવા સકટકાળના ફાયદા ઘડવાની સત્તા છે. તેના તેઓ ઉપયોગ કરી શકે છે. તેમ કરવામાં તેમને કૈાઈ શકે તેમ નથી. અને ધારાસભાને પૂછવાને પણ તેએ બંધાયેલા નથી. તેએ સાહેબ એક ચોકસ જોખમદારીભયું પગલું લે, તેનું વાજબીપણું તે પાછળથી ધારાસભા સમક્ષ અથવા પ્રજા સમક્ષ, અગર આજ થાય છે તેમ લોકમત આગળ પુરવાર કરી બતાવે એટલે બસ. જ્યારે
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૪૮
દેખાવ