લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
 
૧૫૧
 

સાહેબાદા આફતાએ અહમદના સવાલે ૫૧ જુ એની જરૂરિયાત રાલેંટ કાયદો રદ કરાવવા માટેની લાકાની પ્રભુળ ઇચ્છામાંથી જ ઊભી થયેલી. અરજએ વગેરે સામાન્ય સાધનેાથી તમારાં દુઃખની દાદ મેળવવામાં તમે નિષ્ફળ થાઓ ત્યારે અસામાન્ય છતાં ગેરકાયદે નહી એવું દાદ મેળવવાનું કેાઈ હથિયાર તમારી પાસે છે કે ક્રમ એ તમારે તપાસી જોવુ રહ્યુ. અને મેં જોયું કે રાલેંટ કાયદામાં રહેલા જુલમની અને તેના મૂળમાં રહેલા ભયની સામે બાથ ભીડવાના સત્યાગ્રહ એ એક જ ઉપાય હતા. સ કાયદેસર ઇલાજોથી તમે એ ન કરી શકત ? - 106 આથી હળવા ખીજો કેાઈ સચોટ કાયદેસર ઇલાજ મારી નજરે પડતા નથી, મારા એક બહુ મેટા મિત્રે મને સૂચવ્યું હતું કે મારે પ્રજાની પાસે આમની સભા ઉપર પ્રથમ એકાદ ખૂબ સહીવાળી જગી અરજી કરાવીને તેના નિકાલની રાહ જોવી ઘટતી હતી. હું એમના મતને મળતા નથી આવતો. અને છતાં મારી ચોક્કસ માન્યતા છે કે કાયદેસર માગે રાલેંટ બિલ સામેની હિલચાલ જોકે કરી શકાય તેમ હતું તાપણુ તેવેા પ્રયત્ન સદ ંતર નિષ્ફળ નીવડયો હાત. એ રસ્તે રાલેંટ કાયદો કદાપિ રદ કરાવી શકાત નહીં. સ॰ — શા સારું ? ૪૦ – કારણ મારે। આટલાં વરસના રાજદ્વારી અનુભવ એવા છે. એકેએક રીતસર વિધિમાં થયેલી ફ્રાઈ અરજી આ દેશમાં સફળ થયેલી મે જાણી નથી. - સ – એ ઉપરથી સત્યાગ્રહ સિવાય બીજે માગ ખુલ્લો નથી એવા નિ ય ઉપર તમે આવ્યા ? જ॰ — અલઅત્ત. બીજો કાઈ ખાનદાનીના રસ્તા મારે માટે ખુલ્લે ન હતા. સ - તમે જીભાનીમાં કહ્યું કે અધકચરી કેળવણીને તમે વધારે ભયંકર ગણે છે. એ શું ખરું? = ૦૮/૦ સ - તદ્દન સાચું. એમ માનવાનાં તમારાં કારણેા મને દર્શાવશે ? અભણુપણાથી Y – કારણુ કે આખા હિન્દુસ્તાનમાં મુસાફરી કરતાં મેં જોયું છે કે દેશની અાણુ પ્રજાના કરતાં અધકચરી કેળવણી પામેલા જુવાનિયાએ જ ઘણા વધારે બીનજવાબદાર અને અવિચારી છે. એ અČદગ્ધ જુવાનિયાઓના મુકાબલામાં અજાણુ પ્રજા તે ઘણે દરજે રેલ મનની છે, અને મારી ખાતરી "O 13 જ્ કાન સ