લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
 
૧૫૨
 

૧૫૩ સાહેબજાદા આફતાબ અહમદના સવાલા છે કે આ અધભણેલા યુવકવગને એ અવળે માર્ગેથી પાછા વાળી શકાય ત દેશની આગળ ઊભા થયેલા સવાલ એકદમ સહેલા થઈ જાય. Gyó — તમે અધભણેલા કેાતે કહે છે? ~~ દાખલા તરીકે હાઈસ્કૂલનાં ધારણ સુધી પહોંચેલા અને થાડુ ક અગ્રેજી જાણનારા અને એથી પણ ઓછું અગ્રેજી ઇતિહાસનુ જ્ઞાન ધરાવનારે એકાદ છોકરા. એ છાપાં વાંચે છે અને તેને અધકચરાં સમજીને પોતાના મનમાં અગાઉ બંધાયેલા ચોક્કસ વિચારાને ફેરવવાને બદલે એ જ ઘર કરી ખેડેલા વિચારાને છાપામાંની વાતેથી એ પેાત્રે છે માત્ર હિન્દુસ્તાનની સુખ- શાંતિને માટે આવે! માણસ તદ્દન અાણુ માણસના કરતાં અનેકગણા વધારે ભયંકર છે. સ – ત્યારે તમે એને શા ઉપાય કરા? r• = – હું મારી ઢબના ઉપાય કરી રહ્યો છું અને કઈક એવુ પણ માની રહ્યો છું કે મે એમાં ધાર્યા કરતાં વધુ સફળતા મેળવી છે. સ -- એ કઈ રીતે ? ૪૦ એ રીતે કે આવાં માણસા પણુ, જ્યારે તમે એમને વીનવેા છે. ત્યારે જોકે અભણુ માણસાના કરતાં તમને ઘણી વધારે માથાઞીક કરાવે છે, છતાં જો તમે ધીરજ ન ખાઈ એસા તેા અંતે તમારી દલીલમાં રહેલું સત્ય કબૂલ કરે છે અને તમારી શિખામણ સાંભળે પણ છે. - સ – એટલે તમે એમ કહેા છે કે એવા હાઈસ્કૂલ સુધી શિક્ષણમાં પહોંચેલા લોકેા વધુ શિક્ષણુ લેવાને તૈયાર હાય છે. માત્ર તમે તેમને સારે માર્ગે દોરવવા ઇચ્છે ત્યારે તે સહેજમાં તમારું કહ્યું ન માનતાં ખૂબ માથાઝીક કરાવે છે.. એમ જ ને? ૪૦ – મારા અભિપ્રાય મુજબ તે આજતી આપણી આખી શિક્ષણપદ્ધતિ જ એવી ખરાબ છે કે તે માણુસને બધી કેળવણી પૂરી કર્યા પછી પણ સ્થિર મનનેા અને રેલ વિચારો નથી બનાવતી. હકીકતમાં આજે એટલા બધા ઊંચી કેળવણી લીધેલા હિન્દીએ આપણી વચ્ચે છે કે તેમના દાખલાએ ઉપરથી આપણે વગર આનાકાનીએ સામાન્ય અભિપ્રાયા આંધી શકીએ. હું વગરીકે મારા ચોક્કસ મત પ્રગટ કરી શકું છું, કારણ કે મારી પાસે પૂર્તી માહિતી તેમ જ સખ્યાબંધ માણસા એ દિશાએ કામ કરનારા તેમ જ પ્રયાગ કરી જોવાનાં સાધન અનનારા છે, અને તેથી હુ એવા ચોક્કસ નિ ય ઉપર આવ્યો છેં કે આપણી આખી શિક્ષણપદ્ધતિ જ જડમૂળથી સડેલી છે અને તેને તદ્દન નવેસર રચવાની જરૂર છે.