સાહેબજાદા આફતાબ અહમદના સવાલા ૧૦ એ શિક્ષણુપદ્ધતિના ખાસ દેષો જણાવશે? re ૧૫૩ એક તો એ જ કે નિશાળમાં કશું ખરું નૈતિક કે ધાર્મિક શિક્ષણુ તે અપાતુ જ નથી. બીજો દોષ એ કે શિક્ષણુ અ ંગ્રેજી ભાષા મારફત અપાતું હોવાથી છોકરાઓના મગજને બેહદ તાણુ પડે છે અને પરિણામે નિશાળામાં અપાતા ઊંચામાં ઊંચા વિચારોને છેકરા ગ્રહણ કરી શકતા નથી. ૦ – તમે એને બદલે કેવી પદ્ધતિ અમલમાં મૂકે? [લોડ ટરે અહીં વચમાં જ વિષયાંતર થતુ હોવા વિષે સાહેબજાદાનુ ધ્યાન ખેંચતાં જણાવ્યું કે કમિટીનુ કામ ઘડીભર સેંડલર કમિશનના ભાસ કરાવે છે! ] તમારા મત પ્રમાણે દેશી ભાષા મારફત શિક્ષણ અપાવુ જોઈએ અને શિક્ષણ- ક્રમમાં ધાર્મિ ક કેળવણીને સ્થાન મળવુ જોઈએ. એમ જ ને ? જ॰ — આ બે દેષા તો નીકળી જવા જ જોઈએ. એ ઉપરાંત આધુનિક શિક્ષણપદ્ધતિમાં અંગત તત્ત્વ નથી. શિક્ષકાએ વિદ્યાર્થીઓ જોડે અંગત સંબંધ કેળવવા જોઈ એ તે આજકાલ બિલકુલ વ્હેવામાં નથી આવતો. શિક્ષકે। હાલના કરતાં વધારે સારા અને વિશેષ સસ્કારી વર્ગ જોઈ એ. આ ત્રણ દોષો નીકળી નય તેા શિક્ષણપદ્ધતિ આજ સુધરે. સ સત્યાગ્રહની હિલચાલની દૃષ્ટિ સખ્યા વધારવાની પરવા ન કરતાં કેવળ લોકેાના સત્ય અને ચારિત્રનું બળ વધારવા તરફ જ મુખ્યત્વે કરીને છે, એ બરાબર છે? જ॰ — અવશ્ય; એ સાવ સાચુ છે. સ એનું રહસ્ય એ વસ્તુના પોતાનામાં જ છે; સંખ્યાબળને એની જોડે નિસખત નથી એમ ? ૭ — અનુસરનારની સંખ્યા એકની છે કે મેની એ વાત એમાં મહત્ત્વ વગની છે. સ - આ હિલચાલ પામમાં પણ ફેલાઈ છે. ખરી ? ૪- - હું ધારું છું કે સામાન્ય રૂપમાં બીજા ભાગેતી પેંડે જ પાણમાં પશુ અવશ્ય ફેલાઈ છે. સત્યાગ્રહની પ્રતિજ્ઞા ઉપર સહી કરેલી હાય ઍવાને હું કદાચ નહી ચીંધી શકે. પણ એટલું તે! હું જોઈ શકયો છું કે પંજાબ એ સત્યાગ્રહના સિદ્ધાંતને ગ્રહણ કરવાને તેમ જ સત્યાગ્રહને ઉપાડી લેવાને હિંદુસ્તાનના ખીન્ન ગમે તે ભાગના જેટલું જ કે કદાચ એથી વધારે શક્તિ- માન છે, પણ મારી આ અટકળમાં કદાચ ભૂલ પણ હોય. છતાં પામ સત્યાગ્રહના પાડે ગ્રહણુ કરવાની બાબતમાં હિ ંદુસ્તાનના બન્ને કાઈ પણ ભાગની હારેાહાર તો છે જ એટલું તે હું કહીશ જ કરીશ.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૫૩
દેખાવ