લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫
 
૧૫૫
 

યજ્ઞ (સેક્રિસિ)ના સાચા અથ ૧૫૫ તત્ત્વને તેને પૂરે અનુભવ નથી થયા, એટલે તે ચિંતા કર્યાં કરે છે. એને મદદ કરજે અને એની પાસેથી મદદ મેળવજે. “ મદ્રાસની મુલાકાતના તારા અનુભવે લખજે. ત્યાં તને કેવુ લાગ્યું તે મને જણાવજે. “ ખૂબ પ્યાર. ” મિસ ફેરિંગને લાહારથી કાગળ : ૨૪-૨-૨૦ “ વહાલી દીકરી, ગઈ કાલે લાહાર પહેાંચતાં તારા કાગળ મળ્યા તેથી બહુ આનંદ થયા. “તારું હૃદય તે ખેાલ્યું છે. તેથી બહુ રાજી થયા. મૈત્રી અને પ્રેમને એ સાચામાં સાચા પુરાવા છે. તું ખુલ્લા દિલે વાત કરે ત્યારે જ હું તને મદદ કરી શકું. મતે ખ્યાલ નહોતા કે . . . ની લઘુતા તારા જોવામાં આવી ગઈ હશે. તેની સાથે વધુ સંસગ માં આવવાનુ મેં કહેલુ એટલે મેં તને સહેજ ચેતવી હતી. ગમે તેમ પણ મારી ચેતવણી તને વખતસર મળી. ચેાગ્ય પળે યાગ્ય વસ્તુ કરવાનું ડહાપણુ અને હિંમત ઈશ્વર તને આપી રહેશે. એક વસ્તુ બરાબર યાદ રાખજે. તારા ત્યાગ એટલી હદે જવા ન દઈશ કે જેથી તારું દિલ ખાટું થઈ જાય અને તારા પાતા પ્રત્યે તથા આસપાસનાં પ્રત્યે કટાળા આવે. આ મેટામાં મેટી લાલચ છે અને કા કર્તાએ! ઘણી વાર એને ભાગ થઈ પડે છે. તે ત્યાગ કયે જ જાય છે અને છેવટે તેને જવા” ન મળતાં આસપાસની દરેક વસ્તુ અને દરેક વ્યક્તિને તેમને કટાા આવે છે. આપણે સાચે ત્યાગ ત્યારે જ કર્યાં કહેવાય, જ્યારે આપણે સામા જવાબની કશી અપેક્ષા જ ન રાખીએ. એ શબ્દ (સેક્રિક્િસ )ને ધાત્વ ખરાબર જાણી લેવેા જોઈએ. તું જાગૃતી હઈશ કે તેને અ (ટુ મેક સેક્રેડ ) પાવન કરવું અથવા પાવન થવું એવા થાય છે. આપણે પેાતાને અથવા બીન્તને પાવન નથી કરી શકતા જ્યારે આપણે ચિડાઈ એ છીએ અથવા ગુસ્સે થઈ એ છીએ. ઘણી વાર કહેવાતી સંગીન સેવા કરતાં એક દિવ્ય સ્મિતમાં વધારે સેવા અથવા યજ્ઞ ( સેક્સિ ) એટલે કે પાવન થવા અને કરવાપણુ હોય છે. આ લીટીએ લખું છું ત્યારે મેરી અને માડલીનનો

  • મને લાગે છે મેરી અને માર્થા જોઈએ. બાઈબલમાં મેરી અને માડલીનના

ઉલ્લેખ આવે છે પણ ખાપુની દલીલ સાથે ખધખેસતી આવે એવી કાઈ વાત તેમની હોય એમ જણાતું નથી. નવા કરારમાં સેન્ટ લુફ્તી સુવાર્તા પ્રકરણ ૧૦માં માર્થા અને મેરીની વાત નીચે પ્રમાણે છે: