એ સ્વપ્તાં ૩૧૩ હજી ઘણીયે વાર છે. એટલે પાછી આવી. પછી મને ખબર પડી કે એ તે સ્વપ્ન હતું. એટલે મારા આનંદ ઊડી ગયા. હું કરીથી ઊંઘી ગયા, ત્યાં મુસલમાની એક મેટી મજલિસમાં જઈ પહોંચ્યા. સામાન્ય ભાષા તરીકે હિંદુસ્તાનીના ઉપયોગ વિષે ખેલતાં એક વક્તાએ જણાવ્યું કે બગદાદી લોકા જે ખેાલી ખેાલે છે તેને પણ હિંદુસ્તાનીની જ શાખા ગણવી જોઈએ અને તેને અભ્યાસ કરવા જોઈ એ. સભામાંથી બીજાએ આમ હિંદુસ્તાનની અહાર જવા સામે વિરેધ કર્યાં. અબદુલ ખારીસાહેબ મારી બાજુમાં જ બેઠા હતા. તેમણે પેલા વક્તાને પક્ષ લીધેા. પણ સભાજને એટલા ગુસ્સે ભરાઈ ને વિરાધ કરવા લાગ્યા કે તેઓ કશુ ખેલી શકયા નહીં. પેલા વક્તા પ્રત્યેનુ આ જાતનું વન ખારીસાહેબને પસંદ ન પડ્યું. મેં એના ગુણુદોષ સમાવવા માંડવા. પછી એ શી રીતે થઈ શકે એ મુદ્દા ઉપર ચર્ચા ઊતરી. કાઈ પણ ભેગે સત્યને વળગી રહેવાની આવશ્યકતા ઉપર મે ભાર મૂકયો. એટલામાં સભામાં ગરબડ મચી અને હું જાગી ગયા. જાગીને તરત આ કાગળ લખવા એ ધ્યુ. " “ દીપક મહાદેવની સાથે ખુરશી વિના ચઢી ગયા. તેથી એને કશું જ થયું નથી. નીકળતી વખતે એણે દૂધ પી. લીધું હતું અને આવીને કેક ખાધી. અત્યારે ઘસઘસાટ ઊંઘે છે. પ્રભુદાસ અહુ સારા દેખાય છે અને વધારે મૂર્તિમાં છે. બાલકૃષ્ણે અમારી સામા અડધે રસ્તે આવ્યા હતા. રેવાશંકરભાઈ આવતી કાલે આવવાના છે. ડૉક્ટર હમણાં જ મારે માટે એ બકરી લઈ ને આવ્યા. મને ખબર મળી છે કે તિલક મહારાજ પણ આજે સાંજે આવવાના છે. એમના માણસો તે એમના બંગલામાં આવી પણ ગયા છે. બકરીએ હવે પોતાના રુચિર સ ંગીત સાથે દાખલ થાય છે. લગ્ન પતી ગયું હોય અથવા મુલતવી રહ્યું હોય તે હું આશા રાખું છું કે તમે પણ મંડળીમાં ભળશે અને તમારા સંગીતથી તથા તમારા હાસ્યથી આનંદમાં વૃદ્ધિ કરાવશે. “ આમ તે। હું લખ્યું જ જાઉં પણ મારે અટકવુ જોઈએ. તમને કંટાળા આવશે એ ભય નથી, પણ મારે બીજા કામોને પહોંચી વળવુ જોઈ એ. t ૬ તમે ( જલિયાંવાલા ) ખાગ કુંડમાં તમારી આંગડીએ આપવાનુ જાહેર કર્યુ હતું તેની માગણી કરતા લાલા ગિરધારીલાલના કાગળની મને હમણાં જ યાદ આપવામાં આવે છે. મને લાગે છે કે એ ગઈ કાલે તમને મેકલી આપવામાં આવી છે. ગમે તેમ હા હું એ વાતની તમને યાદ દેવડાવુ છું. મેં ધારેલું કે તમે ત્યાં ને ત્યાં જ અંગડીએ આપી દીધી હશે.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૬૩
દેખાવ